1999-09-29
1999-09-29
1999-09-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17167
કહેતાં જીભ ઊપડે નહીં, જોવું એવું તેં કર્યું એવું શું કામ

ત્યજી સરળતા જીવનમાં, લીધો આશરો કપટનો શું કામ
ત્યજી પ્રેમ હૈયેથી ચડયો, વેરની વાટે તો જીવનમાં શું કામ
માનવદેહની કિંમત તો સમજ્યો નહીં, વેડફતો રહ્યો એને શું કામ
હૈયું જો અન્યને પ્રેમ કરી શકે નહીં, પ્રભુએ હૈયું દીધું તને શું કામ
જોવું નથી જીવનમાં જેણે સાચું, ધરાવો છો તો નયનો શું કામ
કરતો રહે છે કાર્યો મૂંગે મોઢે, કહે પ્રભુ સહુને તો એ શું કામ
સૃષ્ટિકર્તાને શું ખબર નથી, જગમાં પાપ વધે છે તો શું કામ
લઈ લઈ ફરે છે જગમાં, બોજ જગનો શિર પર તો શું કામ
કરી ના શક્યો બોજ અમારો ઓછો પ્રભુ, વધારે છે એનું શું કામ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kahētāṁ jībha ūpaḍē nahīṁ, jōvuṁ ēvuṁ tēṁ karyuṁ ēvuṁ śuṁ kāma
tyajī saralatā jīvanamāṁ, līdhō āśarō kapaṭanō śuṁ kāma
tyajī prēma haiyēthī caḍayō, vēranī vāṭē tō jīvanamāṁ śuṁ kāma
mānavadēhanī kiṁmata tō samajyō nahīṁ, vēḍaphatō rahyō ēnē śuṁ kāma
haiyuṁ jō anyanē prēma karī śakē nahīṁ, prabhuē haiyuṁ dīdhuṁ tanē śuṁ kāma
jōvuṁ nathī jīvanamāṁ jēṇē sācuṁ, dharāvō chō tō nayanō śuṁ kāma
karatō rahē chē kāryō mūṁgē mōḍhē, kahē prabhu sahunē tō ē śuṁ kāma
sr̥ṣṭikartānē śuṁ khabara nathī, jagamāṁ pāpa vadhē chē tō śuṁ kāma
laī laī pharē chē jagamāṁ, bōja jaganō śira para tō śuṁ kāma
karī nā śakyō bōja amārō ōchō prabhu, vadhārē chē ēnuṁ śuṁ kāma
|
|