Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8182 | Date: 31-Aug-1999
કહેતાં ને કહેતાં, કહેતાં ને કહેતાં, એ તો કહેવાઈ ગયું
Kahētāṁ nē kahētāṁ, kahētāṁ nē kahētāṁ, ē tō kahēvāī gayuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 8182 | Date: 31-Aug-1999

કહેતાં ને કહેતાં, કહેતાં ને કહેતાં, એ તો કહેવાઈ ગયું

  No Audio

kahētāṁ nē kahētāṁ, kahētāṁ nē kahētāṁ, ē tō kahēvāī gayuṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1999-08-31 1999-08-31 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17169 કહેતાં ને કહેતાં, કહેતાં ને કહેતાં, એ તો કહેવાઈ ગયું કહેતાં ને કહેતાં, કહેતાં ને કહેતાં, એ તો કહેવાઈ ગયું

વહેતી ને વહેતી નયનોની કવિતા, સ્પર્શી જ્યાં એ હૈયાને

શબ્દોનું રૂપ એને અપાઈ ગયું, કહેતાં ને કહેતાં એ કહેવાઈ ગયું

નયન મનોહર તસ્વીર તમારી ગઈ નયનોમાં જ્યાં સમાઈ

બનીને શબ્દો થઈ એ વહેતી, કહેતાં ને કહેતાં એ કહેવાઈ ગયું

સ્મૃતિએ સ્મૃતિએ તમારી, રૂપ ધર્યાં જીવનમાં તો શબ્દોના

ભાવોની ગલીઓમાંથી થયા એ વહેતા, કહેતાં ને કહેતાં એ કહેવાઈ ગયું

દર્શન વિના તમારાં, લાગે ના ચેન હૈયાને તો જીવનમાં

ચેન હૈયાનું એમાં તો હરાઈ ગયું, કહેતાં ને કહેતાં એ કહેવાઈ ગયું

હાજરી અને યાદો તમારી, ગયું બની ધામ સુખનું અમારું

જાણ્યું નથી સુખ સ્વર્ગનું મળ્યું જે, નથી ગુમાવ્યું કહેતાં એ તો કહેવાઈ ગયું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kahētāṁ nē kahētāṁ, kahētāṁ nē kahētāṁ, ē tō kahēvāī gayuṁ

vahētī nē vahētī nayanōnī kavitā, sparśī jyāṁ ē haiyānē

śabdōnuṁ rūpa ēnē apāī gayuṁ, kahētāṁ nē kahētāṁ ē kahēvāī gayuṁ

nayana manōhara tasvīra tamārī gaī nayanōmāṁ jyāṁ samāī

banīnē śabdō thaī ē vahētī, kahētāṁ nē kahētāṁ ē kahēvāī gayuṁ

smr̥tiē smr̥tiē tamārī, rūpa dharyāṁ jīvanamāṁ tō śabdōnā

bhāvōnī galīōmāṁthī thayā ē vahētā, kahētāṁ nē kahētāṁ ē kahēvāī gayuṁ

darśana vinā tamārāṁ, lāgē nā cēna haiyānē tō jīvanamāṁ

cēna haiyānuṁ ēmāṁ tō harāī gayuṁ, kahētāṁ nē kahētāṁ ē kahēvāī gayuṁ

hājarī anē yādō tamārī, gayuṁ banī dhāma sukhanuṁ amāruṁ

jāṇyuṁ nathī sukha svarganuṁ malyuṁ jē, nathī gumāvyuṁ kahētāṁ ē tō kahēvāī gayuṁ
Scan Image

Gujarati Bhajan no. 8182 by Satguru Devendra Ghia - Kaka
First...817981808181...Last