Hymn No. 8183 | Date: 31-Aug-1999
રહી જશે, રહી જશે, જીવનમાં યાદો તમારી, યાદ એ રહી જાશે
rahī jaśē, rahī jaśē, jīvanamāṁ yādō tamārī, yāda ē rahī jāśē
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1999-08-31
1999-08-31
1999-08-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17170
રહી જશે, રહી જશે, જીવનમાં યાદો તમારી, યાદ એ રહી જાશે
રહી જશે, રહી જશે, જીવનમાં યાદો તમારી, યાદ એ રહી જાશે
ભાવભરી એ આંખો, રહે નિહાળતી એ અમને, યાદ એ રહી જાશે
સ્નેહ નીતરતું મુખડું તમારું, જીવનમાં ઊથલપાથલ એ મચાવી જાશે
કૃપાભરી દૃષ્ટિ તમારી, કૃપાસાગરની યાદ એ અપાવી જાશે
ઉષ્માભર્યો પ્રેમ તમારો, સંતોષ હૈયાને તો એ આપી જાશે
એક નજર તમારી, હૈયામાં પ્રબળ ઉત્સાહ એ પ્રગટાવી જાશે
યાદો તમારી લાવશે ફેરફાર જીવનમાં, જીવનમાં યાદ એ રહી જાશે
સંબંધ તમારા છે સંબંધ સાચા, યાદ સંબંધોની જીવનમાં રહી જાશે
પામ્યા જ્યાં પ્રેમ તમારો જીવનમાં, જીવન ધન્ય બની જાશે
જીવન વીતશે શાંતિથી, જ્યાં સમજવા જેવું સમજાઈ જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rahī jaśē, rahī jaśē, jīvanamāṁ yādō tamārī, yāda ē rahī jāśē
bhāvabharī ē āṁkhō, rahē nihālatī ē amanē, yāda ē rahī jāśē
snēha nītaratuṁ mukhaḍuṁ tamāruṁ, jīvanamāṁ ūthalapāthala ē macāvī jāśē
kr̥pābharī dr̥ṣṭi tamārī, kr̥pāsāgaranī yāda ē apāvī jāśē
uṣmābharyō prēma tamārō, saṁtōṣa haiyānē tō ē āpī jāśē
ēka najara tamārī, haiyāmāṁ prabala utsāha ē pragaṭāvī jāśē
yādō tamārī lāvaśē phēraphāra jīvanamāṁ, jīvanamāṁ yāda ē rahī jāśē
saṁbaṁdha tamārā chē saṁbaṁdha sācā, yāda saṁbaṁdhōnī jīvanamāṁ rahī jāśē
pāmyā jyāṁ prēma tamārō jīvanamāṁ, jīvana dhanya banī jāśē
jīvana vītaśē śāṁtithī, jyāṁ samajavā jēvuṁ samajāī jāśē
|