|
View Original |
|
પાડીશ પગલાં જ્યાં પરમાર્થના રે પ્રાંગણમાં
બનશે સરળ પહોંચવું એમાં પ્રભુના રે આંગણામાં
પાડીશ પગલાં જ્યાં નિર્મળતાના રે પ્રાંગણમાં
પાડીશ પગલાંમાં જ્યાં સરળતાના રે પ્રાંગણમાં
પાડીશ પગલાં જ્યાં દિવ્ય પ્રેમના રે પ્રાંગણમાં
પાડીશ પગલાં જ્યાં સદ્ગુણોના રે પ્રાંગણમાં
પાડીશ પગલાં જ્યાં વેરાગ્યના રે પ્રાંગણમાં
પાડીશ પગલાંમાં જ્યાં વિશુદ્ધ ભાવોના રે પ્રાંગણમાં
પાડીશ પગલાં જ્યાં સાચી સમજદારીના રે પ્રાંગણમાં
પાડીશ પગલાં જ્યાં દિલની એકતાના રે પ્રાંગણમાં
પાડીશ પગલાં જ્યાં સ્થિર મનના રે પ્રાંગણમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)