Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8249 | Date: 11-Nov-1999
આવી પડયું દુઃખ જીવનમાં તો જરા, ગજાવી દે છે એને તો શાને
Āvī paḍayuṁ duḥkha jīvanamāṁ tō jarā, gajāvī dē chē ēnē tō śānē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 8249 | Date: 11-Nov-1999

આવી પડયું દુઃખ જીવનમાં તો જરા, ગજાવી દે છે એને તો શાને

  No Audio

āvī paḍayuṁ duḥkha jīvanamāṁ tō jarā, gajāvī dē chē ēnē tō śānē

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1999-11-11 1999-11-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17236 આવી પડયું દુઃખ જીવનમાં તો જરા, ગજાવી દે છે એને તો શાને આવી પડયું દુઃખ જીવનમાં તો જરા, ગજાવી દે છે એને તો શાને

થઈ થઈ પરેશાન તો એમાં, કરો છો પરેશાન અન્યને એમાં તો શાને

ચાલ્યા ભૂલભરેલી રાહે, આવ્યાં પરિણામો, પરેશાન થયા એમાં તો શાને

હતી ના મંઝિલ જ્યાં આંખ સામે, હાંફળાફાંફળા થઈ ગયા એમાં શાને

પરિશ્રમમાં વિશ્વાસ ખોયા, દિવાસ્વપ્નો જોયાં, ગજવો છો હવે એને તો શાને

હતી રાહ જો ભૂલભરેલી, છોડી ના અહંમાં, ગોતો છો આધાર હવે એનો શાને

ફળતી નથી સર્વે ઇચ્છાઓ જીવનમાં, તણાયા ઇચ્છાઓમાં તો શાને

હતા ના હરેક વાતના જાણકાર જીવનમાં, પૂછતાં અચકાયા તમે તો શાને

ગયા વધતા અનુરાગો તો જીવનમાં, અટક્યા ના તત્કાળ તમે એમાં શાને

નાનું કે મોટું દુઃખ એ દુઃખ હતું, સ્વીકાર્યું ના જીવનનું અંગ એને ગણીને શાને
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

āvī paḍayuṁ duḥkha jīvanamāṁ tō jarā, gajāvī dē chē ēnē tō śānē

thaī thaī parēśāna tō ēmāṁ, karō chō parēśāna anyanē ēmāṁ tō śānē

cālyā bhūlabharēlī rāhē, āvyāṁ pariṇāmō, parēśāna thayā ēmāṁ tō śānē

hatī nā maṁjhila jyāṁ āṁkha sāmē, hāṁphalāphāṁphalā thaī gayā ēmāṁ śānē

pariśramamāṁ viśvāsa khōyā, divāsvapnō jōyāṁ, gajavō chō havē ēnē tō śānē

hatī rāha jō bhūlabharēlī, chōḍī nā ahaṁmāṁ, gōtō chō ādhāra havē ēnō śānē

phalatī nathī sarvē icchāō jīvanamāṁ, taṇāyā icchāōmāṁ tō śānē

hatā nā harēka vātanā jāṇakāra jīvanamāṁ, pūchatāṁ acakāyā tamē tō śānē

gayā vadhatā anurāgō tō jīvanamāṁ, aṭakyā nā tatkāla tamē ēmāṁ śānē

nānuṁ kē mōṭuṁ duḥkha ē duḥkha hatuṁ, svīkāryuṁ nā jīvananuṁ aṁga ēnē gaṇīnē śānē
Scan Image

Gujarati Bhajan no. 8249 by Satguru Devendra Ghia - Kaka
First...824582468247...Last