1999-11-22
1999-11-22
1999-11-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17256
નામરજીથી તો આવ્યા, નામરજીથી જગમાંથી તો જવાના
નામરજીથી તો આવ્યા, નામરજીથી જગમાંથી તો જવાના
ના અમારા હાથમાં તો કાંઈ છે, ના અમારા હાથમાં કાંઈ છે
શ્વાસે શ્વાસે તો જીવંત રહ્યા, ના શ્વાસો અમારા હાથમાં છે
રેખા પડી છે ભાગ્યની હાથમાં, ના ભાગ્ય અમારા હાથમાં છે
મિલન કાજે તરફડીએ ભલે અમે, ના મિલન અમારા હાથમાં છે
પ્રેમરૂપી ફૂટયા અંકુરો દિલમાં, ના દિલ અમારા હાથમાં છે
કરીએ ઇચ્છાથી જગમાં બધું, ના ઇચ્છા અમારી હાથમાં છે
કરતા ને કરતા રહીએ કર્મો જીવનમાં, ના કર્મો અમારા હાથમાં છે
સુખદુઃખ રહીએ પામતા જીવનમાં, ના બંને અમારા હાથમાં છે
ગણીએ પ્રભુને અમારા ને અમારા, ના પ્રભુ અમારા હાથમાં છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nāmarajīthī tō āvyā, nāmarajīthī jagamāṁthī tō javānā
nā amārā hāthamāṁ tō kāṁī chē, nā amārā hāthamāṁ kāṁī chē
śvāsē śvāsē tō jīvaṁta rahyā, nā śvāsō amārā hāthamāṁ chē
rēkhā paḍī chē bhāgyanī hāthamāṁ, nā bhāgya amārā hāthamāṁ chē
milana kājē taraphaḍīē bhalē amē, nā milana amārā hāthamāṁ chē
prēmarūpī phūṭayā aṁkurō dilamāṁ, nā dila amārā hāthamāṁ chē
karīē icchāthī jagamāṁ badhuṁ, nā icchā amārī hāthamāṁ chē
karatā nē karatā rahīē karmō jīvanamāṁ, nā karmō amārā hāthamāṁ chē
sukhaduḥkha rahīē pāmatā jīvanamāṁ, nā baṁnē amārā hāthamāṁ chē
gaṇīē prabhunē amārā nē amārā, nā prabhu amārā hāthamāṁ chē
|
|