1999-12-12
1999-12-12
1999-12-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17293
નજર તો ચાહે છે તારી નજરની નજર, રહેજે નજરમાં આવવા તૈયાર
નજર તો ચાહે છે તારી નજરની નજર, રહેજે નજરમાં આવવા તૈયાર
હૈયું ચાહે છે ધડકન હૈયાની તો તારી, છે હૈયું ઝીલવા એને તૈયાર
સમજ ચાહે છે સમજવા તને પ્રભુ, રહેજે ના અમારી સમજની બહાર
પ્રેમ ચાહે છે પ્રેમ કરવા તને, કરજો મારા પ્રેમનો પ્રેમથી સ્વીકાર
ઊર્મિઓ ચાહે છે ઝીલવા ભાવ તમારા, ભરજો એમાં ભાવો ભારોભાર
વાણી ચાહે છે ગુણગાન ગાવા તમારાં, કરજો વાણીનો એવો વિસ્તાર
યાદો ચાહે છે હરદમ યાદો તમારી, રહેજો ના અમારી યાદોની બહાર
વિચારો ચાહે છે કરવા વિચાર તમારા, રાખજો ના ખાલી તમારા વિનાના વિચાર
ધ્યાન ચાહે છે કરવા દર્શન તમારાં, સાંભળજો પ્રભુ ધ્યાનથી આ પુકાર
ચાહત ને ચાહતમાં રહી છે જિંદગી વીતતી, કરજો અમારી ચાહતની દરકાર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
najara tō cāhē chē tārī najaranī najara, rahējē najaramāṁ āvavā taiyāra
haiyuṁ cāhē chē dhaḍakana haiyānī tō tārī, chē haiyuṁ jhīlavā ēnē taiyāra
samaja cāhē chē samajavā tanē prabhu, rahējē nā amārī samajanī bahāra
prēma cāhē chē prēma karavā tanē, karajō mārā prēmanō prēmathī svīkāra
ūrmiō cāhē chē jhīlavā bhāva tamārā, bharajō ēmāṁ bhāvō bhārōbhāra
vāṇī cāhē chē guṇagāna gāvā tamārāṁ, karajō vāṇīnō ēvō vistāra
yādō cāhē chē haradama yādō tamārī, rahējō nā amārī yādōnī bahāra
vicārō cāhē chē karavā vicāra tamārā, rākhajō nā khālī tamārā vinānā vicāra
dhyāna cāhē chē karavā darśana tamārāṁ, sāṁbhalajō prabhu dhyānathī ā pukāra
cāhata nē cāhatamāṁ rahī chē jiṁdagī vītatī, karajō amārī cāhatanī darakāra
|
|