1999-12-19
1999-12-19
1999-12-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17304
ઉપકારો ક્યાંથી ગણાવું તારા રે માડી, ઉપકારો તારા તો અનંત છે

વર્ણવું ગુણો ક્યાંથી તારા રે માડી, ગુણો તારા તો અનંત છે
ઝીલું કૃપા બધી તારી ક્યાંથી રે માડી, કૃપા તારી તો અનંત છે
શક્તિ બધી તારી ક્યાંથી ઝીલું રે માડી, શક્તિ તારી તો અનંત છે
યાદ કરી શકું કાર્યો ક્યાંથી તારાં રે માડી, કાર્યો તારાં તો અનંત છે
ઝીલું બધાં તેજ કિરણો ક્યાંથી તારાં રે માડી, કિરણો તારાં તો અનંત છે
પામી શકું લીલા ક્યાંથી તારી રે માડી, લીલા તારી તો અનંત છે
સમજી શકું બધા ભાવો ક્યાંથી તારા રે માડી, ભાવો તારાં તો અનંત છે
જાણી શકું બધી રાહો ક્યાંથી તારી રે માડી, રાહો તારી તો અનંત છે
બધાં ધામોમાં પહોંચી શકું ક્યાંથી તારાં રે માડી, ધામો તારાં તો અનંત છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
upakārō kyāṁthī gaṇāvuṁ tārā rē māḍī, upakārō tārā tō anaṁta chē
varṇavuṁ guṇō kyāṁthī tārā rē māḍī, guṇō tārā tō anaṁta chē
jhīluṁ kr̥pā badhī tārī kyāṁthī rē māḍī, kr̥pā tārī tō anaṁta chē
śakti badhī tārī kyāṁthī jhīluṁ rē māḍī, śakti tārī tō anaṁta chē
yāda karī śakuṁ kāryō kyāṁthī tārāṁ rē māḍī, kāryō tārāṁ tō anaṁta chē
jhīluṁ badhāṁ tēja kiraṇō kyāṁthī tārāṁ rē māḍī, kiraṇō tārāṁ tō anaṁta chē
pāmī śakuṁ līlā kyāṁthī tārī rē māḍī, līlā tārī tō anaṁta chē
samajī śakuṁ badhā bhāvō kyāṁthī tārā rē māḍī, bhāvō tārāṁ tō anaṁta chē
jāṇī śakuṁ badhī rāhō kyāṁthī tārī rē māḍī, rāhō tārī tō anaṁta chē
badhāṁ dhāmōmāṁ pahōṁcī śakuṁ kyāṁthī tārāṁ rē māḍī, dhāmō tārāṁ tō anaṁta chē
|
|