Hymn No. 8325 | Date: 23-Dec-1999
છલકાય છે હૈયામાં જ્યાં સંતોષનો સાગર, જડયું જડતું નથી અસંતોષનું ત્યાં બિંદુ
chalakāya chē haiyāmāṁ jyāṁ saṁtōṣanō sāgara, jaḍayuṁ jaḍatuṁ nathī asaṁtōṣanuṁ tyāṁ biṁdu
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1999-12-23
1999-12-23
1999-12-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17312
છલકાય છે હૈયામાં જ્યાં સંતોષનો સાગર, જડયું જડતું નથી અસંતોષનું ત્યાં બિંદુ
છલકાય છે હૈયામાં જ્યાં સંતોષનો સાગર, જડયું જડતું નથી અસંતોષનું ત્યાં બિંદુ
છલકાય છે નયનોમાં જ્યાં પ્રેમની અમીરસ પ્યાલી, ગોત્યું મળશે ના ત્યાં વેરનું બિંદુ
રક્ષાયેલા છે ગઢ જેના, વિવેકના સરદારોથી, તોડવા કાંગરા એના ફોગટ માથું ના ફોડવું
રાખી ધર્મની મંઝિલ લક્ષ્યમાં, ચાલે છે રાહ પર એની, મુસીબતોએ હથિયાર હેઠે મૂક્યું
સમજણ છલકાય છે હૈયામાંને મનમાં જેના, માયાનું એની પાસે તો કાંઈ ના વળ્યું
દુઃખદર્દમાં અન્યના ઊભા રહ્યા જે સહાયમાં, મસ્તક પ્રભુનું એની પાસે નમ્યું
હતાં હૈયાં વજ્ર જેવાં તો જેનાં, જિંદગીનાં તોફાનોએ, નૂકસાન ના એનું તો કર્યું
વસ્યા ના હતા નયનોમાં ને હૈયાંમાં ભેદ જેના, હસીખુશી સહુ એની પાસે આવ્યું
સત્ય ને અહિંસા રગેરગમાં જેના સમાયાં, જડે ના જીવનમાં જેના હિંસાનું તો બિંદુ
આચરણ જીવનમાં જેના આવાં રહ્યાં, ધર્મે તો એના ચરણનું તો બિંદુ પીધું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chalakāya chē haiyāmāṁ jyāṁ saṁtōṣanō sāgara, jaḍayuṁ jaḍatuṁ nathī asaṁtōṣanuṁ tyāṁ biṁdu
chalakāya chē nayanōmāṁ jyāṁ prēmanī amīrasa pyālī, gōtyuṁ malaśē nā tyāṁ vēranuṁ biṁdu
rakṣāyēlā chē gaḍha jēnā, vivēkanā saradārōthī, tōḍavā kāṁgarā ēnā phōgaṭa māthuṁ nā phōḍavuṁ
rākhī dharmanī maṁjhila lakṣyamāṁ, cālē chē rāha para ēnī, musībatōē hathiyāra hēṭhē mūkyuṁ
samajaṇa chalakāya chē haiyāmāṁnē manamāṁ jēnā, māyānuṁ ēnī pāsē tō kāṁī nā valyuṁ
duḥkhadardamāṁ anyanā ūbhā rahyā jē sahāyamāṁ, mastaka prabhunuṁ ēnī pāsē namyuṁ
hatāṁ haiyāṁ vajra jēvāṁ tō jēnāṁ, jiṁdagīnāṁ tōphānōē, nūkasāna nā ēnuṁ tō karyuṁ
vasyā nā hatā nayanōmāṁ nē haiyāṁmāṁ bhēda jēnā, hasīkhuśī sahu ēnī pāsē āvyuṁ
satya nē ahiṁsā ragēragamāṁ jēnā samāyāṁ, jaḍē nā jīvanamāṁ jēnā hiṁsānuṁ tō biṁdu
ācaraṇa jīvanamāṁ jēnā āvāṁ rahyāṁ, dharmē tō ēnā caraṇanuṁ tō biṁdu pīdhuṁ
|