Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8328 | Date: 27-Dec-1999
જગતપિતાના દ્વારે પહોંચશે જ્યારે તું, હિસાબ કર્મોનો તારો તો લેવાશે
Jagatapitānā dvārē pahōṁcaśē jyārē tuṁ, hisāba karmōnō tārō tō lēvāśē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 8328 | Date: 27-Dec-1999

જગતપિતાના દ્વારે પહોંચશે જ્યારે તું, હિસાબ કર્મોનો તારો તો લેવાશે

  No Audio

jagatapitānā dvārē pahōṁcaśē jyārē tuṁ, hisāba karmōnō tārō tō lēvāśē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1999-12-27 1999-12-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17315 જગતપિતાના દ્વારે પહોંચશે જ્યારે તું, હિસાબ કર્મોનો તારો તો લેવાશે જગતપિતાના દ્વારે પહોંચશે જ્યારે તું, હિસાબ કર્મોનો તારો તો લેવાશે

કર્યાં હશે કર્મો જેવાં તો તેં જગમાં ચોપડો કર્મોનો તારો ત્યારે તો એ વંચાશે

કર્યાં હશે કર્મો જેવાં, વાતાવરણ એવું મળશે, દેહ એવો તો એને મળશે

હિસાબની લેણદેણ કરવા પૂરી, દેહ તો એવા ને એવા તો અપાતા રહેશે

વિચાર વિના રહ્યો કરતો ને કરતો કર્મો, હિસાબ થયો ના પૂરો, જન્મો પામ્યો

છૂપાં કે જાહેર કર્મો તારા ચોપડે તો એના નોંધશે, ના એમાંથી તો છટકી જવાશે

ખોલતાં ચોપડો, સુખદુઃખનાં હશે જે ટોપલાં, જગમાં એ લઈ પાછો આવશે

દુઃખદર્દની ધારા, છે એ તો સર્જન તારાં, ફરિયાદ તોય રહ્યો છે એની કરતો

વિતાવ્યું જીવન જેવી રીતે, નોંધાયું એ એને ચોપડે, બંધાયાં ટોપલાં એમાં એવી રીતે

રાખ્યો ના કાબૂ કર્મો પર, સતાવી રહ્યાં છે એ કર્મો, રહ્યા છે પડાવી તને બૂમો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jagatapitānā dvārē pahōṁcaśē jyārē tuṁ, hisāba karmōnō tārō tō lēvāśē

karyāṁ haśē karmō jēvāṁ tō tēṁ jagamāṁ cōpaḍō karmōnō tārō tyārē tō ē vaṁcāśē

karyāṁ haśē karmō jēvāṁ, vātāvaraṇa ēvuṁ malaśē, dēha ēvō tō ēnē malaśē

hisābanī lēṇadēṇa karavā pūrī, dēha tō ēvā nē ēvā tō apātā rahēśē

vicāra vinā rahyō karatō nē karatō karmō, hisāba thayō nā pūrō, janmō pāmyō

chūpāṁ kē jāhēra karmō tārā cōpaḍē tō ēnā nōṁdhaśē, nā ēmāṁthī tō chaṭakī javāśē

khōlatāṁ cōpaḍō, sukhaduḥkhanāṁ haśē jē ṭōpalāṁ, jagamāṁ ē laī pāchō āvaśē

duḥkhadardanī dhārā, chē ē tō sarjana tārāṁ, phariyāda tōya rahyō chē ēnī karatō

vitāvyuṁ jīvana jēvī rītē, nōṁdhāyuṁ ē ēnē cōpaḍē, baṁdhāyāṁ ṭōpalāṁ ēmāṁ ēvī rītē

rākhyō nā kābū karmō para, satāvī rahyāṁ chē ē karmō, rahyā chē paḍāvī tanē būmō
Scan Image

Gujarati Bhajan no. 8328 by Satguru Devendra Ghia - Kaka
First...832383248325...Last