Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8329 | Date: 27-Dec-1999
અગમ નિગમનાં એંધાણ તારાં રે પ્રભુ, જીવનમાં ના પારખી શક્યો
Agama nigamanāṁ ēṁdhāṇa tārāṁ rē prabhu, jīvanamāṁ nā pārakhī śakyō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 8329 | Date: 27-Dec-1999

અગમ નિગમનાં એંધાણ તારાં રે પ્રભુ, જીવનમાં ના પારખી શક્યો

  Audio

agama nigamanāṁ ēṁdhāṇa tārāṁ rē prabhu, jīvanamāṁ nā pārakhī śakyō

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1999-12-27 1999-12-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17316 અગમ નિગમનાં એંધાણ તારાં રે પ્રભુ, જીવનમાં ના પારખી શક્યો અગમ નિગમનાં એંધાણ તારાં રે પ્રભુ, જીવનમાં ના પારખી શક્યો

કસૂર એ તો મારો હતો, પ્રભુ કસૂર એ તો મારો હતો - અગમ...

ખોટી આશાઓના જંગલમાં અટવાયો, જીવનમાં આવ્યો નિરાશાનો વારો

છોડયું ના તરવું અભિમાનના સાગરમાં, રહ્યો જીવનમાં ત્યાં તો એકલવાયો

પ્રેમની સાક્ષાત્ મૂર્તિ તમને છોડીને, મોહની મૂર્તિ હૈયામાં તો પૂજતો રહ્યો

કદમબોસી કરવી ભૂલીને તારી, માનવની કદમબોસી તો જીવનમાં કરતો રહ્યો

કંકર કે કાંટા, ના જોયા કાંઈ જીવનમાં, માયા પાછળ આંધળી દોટ કાઢતો રહ્યો

સુખસંપત્તિનાં દ્વાર ના મળ્યાં, થઈ રઘવાયો, જીવનમાં તો ફરતો રહ્યો

ચૂક્યો વિવેક, ભૂલ્યો વર્તન, દુઃખના દ્વારે જીવનમાં એમાં તો પહોંચી ગયો

હિસાબ કર્મોનો તો ના જોયો, કરવાં જેવાં કર્મો, જીવનમાં કરવાં ચૂકી ગયો
https://www.youtube.com/watch?v=851V_5JKctc
View Original Increase Font Decrease Font

અગમ નિગમનાં એંધાણ તારાં રે પ્રભુ, જીવનમાં ના પારખી શક્યો

કસૂર એ તો મારો હતો, પ્રભુ કસૂર એ તો મારો હતો - અગમ...

ખોટી આશાઓના જંગલમાં અટવાયો, જીવનમાં આવ્યો નિરાશાનો વારો

છોડયું ના તરવું અભિમાનના સાગરમાં, રહ્યો જીવનમાં ત્યાં તો એકલવાયો

પ્રેમની સાક્ષાત્ મૂર્તિ તમને છોડીને, મોહની મૂર્તિ હૈયામાં તો પૂજતો રહ્યો

કદમબોસી કરવી ભૂલીને તારી, માનવની કદમબોસી તો જીવનમાં કરતો રહ્યો

કંકર કે કાંટા, ના જોયા કાંઈ જીવનમાં, માયા પાછળ આંધળી દોટ કાઢતો રહ્યો

સુખસંપત્તિનાં દ્વાર ના મળ્યાં, થઈ રઘવાયો, જીવનમાં તો ફરતો રહ્યો

ચૂક્યો વિવેક, ભૂલ્યો વર્તન, દુઃખના દ્વારે જીવનમાં એમાં તો પહોંચી ગયો

હિસાબ કર્મોનો તો ના જોયો, કરવાં જેવાં કર્મો, જીવનમાં કરવાં ચૂકી ગયો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

agama nigamanāṁ ēṁdhāṇa tārāṁ rē prabhu, jīvanamāṁ nā pārakhī śakyō

kasūra ē tō mārō hatō, prabhu kasūra ē tō mārō hatō - agama...

khōṭī āśāōnā jaṁgalamāṁ aṭavāyō, jīvanamāṁ āvyō nirāśānō vārō

chōḍayuṁ nā taravuṁ abhimānanā sāgaramāṁ, rahyō jīvanamāṁ tyāṁ tō ēkalavāyō

prēmanī sākṣāt mūrti tamanē chōḍīnē, mōhanī mūrti haiyāmāṁ tō pūjatō rahyō

kadamabōsī karavī bhūlīnē tārī, mānavanī kadamabōsī tō jīvanamāṁ karatō rahyō

kaṁkara kē kāṁṭā, nā jōyā kāṁī jīvanamāṁ, māyā pāchala āṁdhalī dōṭa kāḍhatō rahyō

sukhasaṁpattināṁ dvāra nā malyāṁ, thaī raghavāyō, jīvanamāṁ tō pharatō rahyō

cūkyō vivēka, bhūlyō vartana, duḥkhanā dvārē jīvanamāṁ ēmāṁ tō pahōṁcī gayō

hisāba karmōnō tō nā jōyō, karavāṁ jēvāṁ karmō, jīvanamāṁ karavāṁ cūkī gayō
Scan Image

Gujarati Bhajan no. 8329 by Satguru Devendra Ghia - Kaka

First...832683278328...Last