2000-01-08
2000-01-08
2000-01-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17331
તું જાણે છે, જગ સારું જાણે છે, પ્રભુ તો એક છે એક છે ને એક છે

દ્વિધામાં મૂંઝાયેલો તો માનવી છે, નામે નામે રૂપ એનાં અનેક છે અનેક છે
મળ્યા પ્રભુ જીવનમાં તો એને, જગમાં જીવન તો જેનાં નેક છે નેક છે
મેં તો જોયા છે પ્રભુને, કહેનારા અનેક છે, એ બધું તો ફેંક ફેંક છે
જગમાં કાંઈ પોપાબાઈનું તો રાજ નથી, જ્યાં જગમાં પ્રભુની સીધી દેખરેખ છે
થાશે દર્શન ક્યાંથી પ્રભુના જીવનમાં, ગળા સુધી સ્વાર્થમાં ડૂબ્યા છેક છે
દુર્ગુણોમાં ડૂબેલો છે માનવી, જીવનમાં વાસનાનો જ્યાં અતિરેક છે
પાપીઓનો પણ કરે છે ઉદ્ધાર, યાદ રાખનારને યાદ રાખવાની ટેક છે
સુકાયો નથી પ્રેમ કદી પ્રેમ એના દિલમાં, એના દિલમાં ભર્યો ભર્યો તો પ્રેમ છે
કરે છે માફ જગમાં એ તો સહુને, ભરી ભરી દિલમાં એના તો રહેમ છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tuṁ jāṇē chē, jaga sāruṁ jāṇē chē, prabhu tō ēka chē ēka chē nē ēka chē
dvidhāmāṁ mūṁjhāyēlō tō mānavī chē, nāmē nāmē rūpa ēnāṁ anēka chē anēka chē
malyā prabhu jīvanamāṁ tō ēnē, jagamāṁ jīvana tō jēnāṁ nēka chē nēka chē
mēṁ tō jōyā chē prabhunē, kahēnārā anēka chē, ē badhuṁ tō phēṁka phēṁka chē
jagamāṁ kāṁī pōpābāīnuṁ tō rāja nathī, jyāṁ jagamāṁ prabhunī sīdhī dēkharēkha chē
thāśē darśana kyāṁthī prabhunā jīvanamāṁ, galā sudhī svārthamāṁ ḍūbyā chēka chē
durguṇōmāṁ ḍūbēlō chē mānavī, jīvanamāṁ vāsanānō jyāṁ atirēka chē
pāpīōnō paṇa karē chē uddhāra, yāda rākhanāranē yāda rākhavānī ṭēka chē
sukāyō nathī prēma kadī prēma ēnā dilamāṁ, ēnā dilamāṁ bharyō bharyō tō prēma chē
karē chē māpha jagamāṁ ē tō sahunē, bharī bharī dilamāṁ ēnā tō rahēma chē
|