Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8359 | Date: 15-Jan-2000
અમારી જવાની બની તમારી સતામણી, જાણે શાયરીને દાદ એની મળી ગઈ
Amārī javānī banī tamārī satāmaṇī, jāṇē śāyarīnē dāda ēnī malī gaī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 8359 | Date: 15-Jan-2000

અમારી જવાની બની તમારી સતામણી, જાણે શાયરીને દાદ એની મળી ગઈ

  No Audio

amārī javānī banī tamārī satāmaṇī, jāṇē śāyarīnē dāda ēnī malī gaī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

2000-01-15 2000-01-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17346 અમારી જવાની બની તમારી સતામણી, જાણે શાયરીને દાદ એની મળી ગઈ અમારી જવાની બની તમારી સતામણી, જાણે શાયરીને દાદ એની મળી ગઈ

વહ્યાં અશ્રુઓ પ્રેમનાં, હતાં એ ખારાં ને ખારાં, જાણે હૈયાની ખારાશ એમાં ધોવાઈ ગઈ

મળ્યાં નયનો નયનોથી, હતી મુલાકાત એ તો પહેલી, પ્રેમ કહાની એ બની ગઈ

દિલને ગમી દિલથી જ્યાં દિલની સતામણી, પાંપણો નયનોની શરમથી ઝૂકી ગઈ

થઈ પહેચાન દિલને દિલની તો એવી, જાણે પહેચાન તો પ્રીત પુરાણી બની ગઈ

હતા પ્રેમના ઝખમ ઊંડા, સ્વાદ લેવા, જીભ મનની તો એમાં ને એમાં ફરતી ગઈ

પ્રીતે ઓઢાડી સુખની ચાદર એવી, દિલના દુઃખની વેદના એમાં તો ઢંકાઈ ગઈ

દિલ સમજાવી ના શક્યું વેદના દિલની, આંખ એને એ તો સમજાવી ગઈ

હતા સંબંધ દિલને પ્રીતના તો પુરાણા, તાજા એમાં એને તો એ કરાવી ગઈ

કાળે કરીને દૃઢ બની ગઈ જ્યાં પ્રીત, આખરી શ્વાસ સુધી એ સચવાઈ ગઈ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

amārī javānī banī tamārī satāmaṇī, jāṇē śāyarīnē dāda ēnī malī gaī

vahyāṁ aśruō prēmanāṁ, hatāṁ ē khārāṁ nē khārāṁ, jāṇē haiyānī khārāśa ēmāṁ dhōvāī gaī

malyāṁ nayanō nayanōthī, hatī mulākāta ē tō pahēlī, prēma kahānī ē banī gaī

dilanē gamī dilathī jyāṁ dilanī satāmaṇī, pāṁpaṇō nayanōnī śaramathī jhūkī gaī

thaī pahēcāna dilanē dilanī tō ēvī, jāṇē pahēcāna tō prīta purāṇī banī gaī

hatā prēmanā jhakhama ūṁḍā, svāda lēvā, jībha mananī tō ēmāṁ nē ēmāṁ pharatī gaī

prītē ōḍhāḍī sukhanī cādara ēvī, dilanā duḥkhanī vēdanā ēmāṁ tō ḍhaṁkāī gaī

dila samajāvī nā śakyuṁ vēdanā dilanī, āṁkha ēnē ē tō samajāvī gaī

hatā saṁbaṁdha dilanē prītanā tō purāṇā, tājā ēmāṁ ēnē tō ē karāvī gaī

kālē karīnē dr̥ḍha banī gaī jyāṁ prīta, ākharī śvāsa sudhī ē sacavāī gaī
Scan Image

Gujarati Bhajan no. 8359 by Satguru Devendra Ghia - Kaka
First...835683578358...Last