2000-01-19
2000-01-19
2000-01-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17354
રાખીશ અતૂટ વિશ્વાસ જો પ્રભુમાં, દઈ જાશે બરકત તને એ તારા જીવનમાં

આવે ભલે હરકત ઘણી જીવનમાં, કાઢશે બહાર તને એમાંથી તો એ જીવનમાં
બનાવી દેજે એને મિલકત તો તું તારા જીવનમાં, બનશે સાચો સંપત્તિવાન તું જીવનમાં
હરેક કાર્ય પડશે પાર તારું, બની જાશે સશક્ત જ્યાં એમાં તો તું તું જીવનમાં
રોમેરોમમાં પ્રગટશે ભક્તિ તારામાં, બનશે ભક્ત એનો તો તું જીવનમાં
બનાવી ના શકશે વિચલિત સંજોગો, હશે હૈયામાં ધરપત પ્રભુની તો જીવનમાં
ફેરવશે ધાર કરવતની ભાગ્ય જો જીવનમાં, કરશે ધાર બુઠ્ઠી એની, ભક્તિ તો જીવનમાં
શિખરો શોભે છે પરવતો ઉપર, મળે દર્શન વિશાળતાનાં ત્યાંથી તો જીવનમાં
નથી વિશ્વાસ એ કોઈ આફત, છે વિશ્વાસ તો કરામત પ્રભુની તો જીવનમાં
મળશે ના વિશ્વાસ તો કાંઈ સખાવતમાં, જાળવજે જગતમાં તો એને જીવનમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rākhīśa atūṭa viśvāsa jō prabhumāṁ, daī jāśē barakata tanē ē tārā jīvanamāṁ
āvē bhalē harakata ghaṇī jīvanamāṁ, kāḍhaśē bahāra tanē ēmāṁthī tō ē jīvanamāṁ
banāvī dējē ēnē milakata tō tuṁ tārā jīvanamāṁ, banaśē sācō saṁpattivāna tuṁ jīvanamāṁ
harēka kārya paḍaśē pāra tāruṁ, banī jāśē saśakta jyāṁ ēmāṁ tō tuṁ tuṁ jīvanamāṁ
rōmērōmamāṁ pragaṭaśē bhakti tārāmāṁ, banaśē bhakta ēnō tō tuṁ jīvanamāṁ
banāvī nā śakaśē vicalita saṁjōgō, haśē haiyāmāṁ dharapata prabhunī tō jīvanamāṁ
phēravaśē dhāra karavatanī bhāgya jō jīvanamāṁ, karaśē dhāra buṭhṭhī ēnī, bhakti tō jīvanamāṁ
śikharō śōbhē chē paravatō upara, malē darśana viśālatānāṁ tyāṁthī tō jīvanamāṁ
nathī viśvāsa ē kōī āphata, chē viśvāsa tō karāmata prabhunī tō jīvanamāṁ
malaśē nā viśvāsa tō kāṁī sakhāvatamāṁ, jālavajē jagatamāṁ tō ēnē jīvanamāṁ
|
|