2000-01-23
2000-01-23
2000-01-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17361
એ તો કાંઈ ચાલશે નહીં, એ તો કાંઈ ચાલશે નહીં
એ તો કાંઈ ચાલશે નહીં, એ તો કાંઈ ચાલશે નહીં
આવવું છે તો પાસે તમારી, રહેશો તમે જો દૂર ને દૂર
છે હૈયું પ્રેમથી ભરપૂર, ભોંકાય જો પ્રેમમાં એમાં તો કાંટા
સાગર જેવું કરવું છે હૈયું, સ્વાર્થથી રાખવું છે એને ભરપૂર
ડૂબવું છે તો જ્યાં જ્ઞાનમાં, લેશો સહારો જો અજ્ઞાનનો
છૂટયો ના જો સંસાર હૈયેથી, નીકળશે ક્યાંથી ત્યાગના સૂર
મળશે ના જલદી દર્દ જીવનમાં, જગમાં તો દર્દ વિનાનો
દર્દ તો જીવનમાં, નથી કાંઈ જીવનમાં એ પ્રેમનો કસૂર
ભાગ્ય વિના ચાલશો નહીં, પૂરુષાર્થ વિના ના પ્રારબ્ધ રોકાશે
વિશ્વાસે વિશ્વાસે ચમત્કાર સર્જાશે, રાખજો વિશ્વાસ જીવનમાં ભરપૂર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ē tō kāṁī cālaśē nahīṁ, ē tō kāṁī cālaśē nahīṁ
āvavuṁ chē tō pāsē tamārī, rahēśō tamē jō dūra nē dūra
chē haiyuṁ prēmathī bharapūra, bhōṁkāya jō prēmamāṁ ēmāṁ tō kāṁṭā
sāgara jēvuṁ karavuṁ chē haiyuṁ, svārthathī rākhavuṁ chē ēnē bharapūra
ḍūbavuṁ chē tō jyāṁ jñānamāṁ, lēśō sahārō jō ajñānanō
chūṭayō nā jō saṁsāra haiyēthī, nīkalaśē kyāṁthī tyāganā sūra
malaśē nā jaladī darda jīvanamāṁ, jagamāṁ tō darda vinānō
darda tō jīvanamāṁ, nathī kāṁī jīvanamāṁ ē prēmanō kasūra
bhāgya vinā cālaśō nahīṁ, pūruṣārtha vinā nā prārabdha rōkāśē
viśvāsē viśvāsē camatkāra sarjāśē, rākhajō viśvāsa jīvanamāṁ bharapūra
|
|