Hymn No. 8376 | Date: 24-Jan-2000
જોઈ રહ્યો છે રાહ શેની, કોઈ કહે તને, શું અંતર તારું તને કાંઈ કહેતું નથી
jōī rahyō chē rāha śēnī, kōī kahē tanē, śuṁ aṁtara tāruṁ tanē kāṁī kahētuṁ nathī
જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)
2000-01-24
2000-01-24
2000-01-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17363
જોઈ રહ્યો છે રાહ શેની, કોઈ કહે તને, શું અંતર તારું તને કાંઈ કહેતું નથી
જોઈ રહ્યો છે રાહ શેની, કોઈ કહે તને, શું અંતર તારું તને કાંઈ કહેતું નથી
જીવન તો છે એક લાંબી સફર, દિલ તારું શું પ્રેમ વિના તડપતું નથી
દુઃખભરી દૃષ્ટિથી જો ના તું સંસારને, જીવનમાં આનંદ શું તું પામ્યો નથી
રઝળતા ના રાખ તું તારા હૈયાને ને નૈનને, મંઝિલ શું એને તો તેં આપી નથી
રિસાઈ રિસાઈ રાધા કાના પાસે જવાની, આ વાતની શું તને ખબર નથી
એક સૂર પણ બોલશે બોદો જો જીવનમાં, મજા સંગીતની મળવાની નથી
જે દિલ જે ધાર્યું જીવનમાં જો એ ના મળે, તકલીફ ઊભી કર્યાં વિના રહેવાની નથી
દેખી દેખી જે દિલ દાઝ્યા વિના રહ્યું નથી, હાલત આ કાંઈ વખાણવા જેવી નથી
પ્રેમમાં પરિતૃપ્ત બન્યું નથી જે હૈયું, સંતોષમાં તો એ રહી શકવાનું નથી
બનાવવું છે અંતરને તો પ્રેમનો સાગર જીવનમાં તો એ, વીસરવાનું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jōī rahyō chē rāha śēnī, kōī kahē tanē, śuṁ aṁtara tāruṁ tanē kāṁī kahētuṁ nathī
jīvana tō chē ēka lāṁbī saphara, dila tāruṁ śuṁ prēma vinā taḍapatuṁ nathī
duḥkhabharī dr̥ṣṭithī jō nā tuṁ saṁsāranē, jīvanamāṁ ānaṁda śuṁ tuṁ pāmyō nathī
rajhalatā nā rākha tuṁ tārā haiyānē nē nainanē, maṁjhila śuṁ ēnē tō tēṁ āpī nathī
risāī risāī rādhā kānā pāsē javānī, ā vātanī śuṁ tanē khabara nathī
ēka sūra paṇa bōlaśē bōdō jō jīvanamāṁ, majā saṁgītanī malavānī nathī
jē dila jē dhāryuṁ jīvanamāṁ jō ē nā malē, takalīpha ūbhī karyāṁ vinā rahēvānī nathī
dēkhī dēkhī jē dila dājhyā vinā rahyuṁ nathī, hālata ā kāṁī vakhāṇavā jēvī nathī
prēmamāṁ paritr̥pta banyuṁ nathī jē haiyuṁ, saṁtōṣamāṁ tō ē rahī śakavānuṁ nathī
banāvavuṁ chē aṁtaranē tō prēmanō sāgara jīvanamāṁ tō ē, vīsaravānuṁ nathī
|