2000-01-25
2000-01-25
2000-01-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17365
જોઈ એવી કઈ ઊણપ તેં પ્રભુના પ્રેમમાં, પ્રેમ તારો એમાં સુકાઈ ગયો

તારી કઈ ઇચ્છા પર પ્રભુએ નાખ્યો પથ્થરો, પ્રભુનો વિરોધી બની ગયો
તારા કયા ભાવ ઝીલ્યા ના પ્રભુએ, પ્રભુ પ્રત્યે ભાવવિહોણો બની ગયો
તારા કયા ગુનાની દીધી પ્રભુએ આકરી શિક્ષા, વિરોધી એનો બની ગયો
તારા કયા કાર્યમાં સાથ ના દીધો પ્રભુએ, એનાથી એમાં તું રિસાઈ ગયો
તારી કઈ વાત સાંભળી ના પ્રભુએ, વાત કરતાં એને તું અટકી ગયો
તારા કયા વિચારો પર પ્રભુએ પ્રતિબંધ મૂક્યો, વિચાર કરતા અટકી ગયો
તારી આંખ સામે પ્રભુએ શું આંખ ના માંડી, નજરથી નજર ના મેળવી શક્યો
કર્યાં ના યાદ ક્યારે તને પ્રભુએ, પ્રભુને યાદ કરતો તું અટકી ગયો
કયા હકદાવા સ્વીકાર્યા તેં પ્રભુના, પ્રભુ પર હકદાવા કરતો થઈ ગયો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jōī ēvī kaī ūṇapa tēṁ prabhunā prēmamāṁ, prēma tārō ēmāṁ sukāī gayō
tārī kaī icchā para prabhuē nākhyō paththarō, prabhunō virōdhī banī gayō
tārā kayā bhāva jhīlyā nā prabhuē, prabhu pratyē bhāvavihōṇō banī gayō
tārā kayā gunānī dīdhī prabhuē ākarī śikṣā, virōdhī ēnō banī gayō
tārā kayā kāryamāṁ sātha nā dīdhō prabhuē, ēnāthī ēmāṁ tuṁ risāī gayō
tārī kaī vāta sāṁbhalī nā prabhuē, vāta karatāṁ ēnē tuṁ aṭakī gayō
tārā kayā vicārō para prabhuē pratibaṁdha mūkyō, vicāra karatā aṭakī gayō
tārī āṁkha sāmē prabhuē śuṁ āṁkha nā māṁḍī, najarathī najara nā mēlavī śakyō
karyāṁ nā yāda kyārē tanē prabhuē, prabhunē yāda karatō tuṁ aṭakī gayō
kayā hakadāvā svīkāryā tēṁ prabhunā, prabhu para hakadāvā karatō thaī gayō
|
|