Hymn No. 8383 | Date: 26-Jan-2000
દૃશ્યે દૃશ્યે પ્રભુ તારાં દૃશ્યો ન્યારાં, ચડી જાય મન ચકરાવે જ્યાં એમાં ખેંચાયા
dr̥śyē dr̥śyē prabhu tārāṁ dr̥śyō nyārāṁ, caḍī jāya mana cakarāvē jyāṁ ēmāṁ khēṁcāyā
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
2000-01-26
2000-01-26
2000-01-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17370
દૃશ્યે દૃશ્યે પ્રભુ તારાં દૃશ્યો ન્યારાં, ચડી જાય મન ચકરાવે જ્યાં એમાં ખેંચાયા
દૃશ્યે દૃશ્યે પ્રભુ તારાં દૃશ્યો ન્યારાં, ચડી જાય મન ચકરાવે જ્યાં એમાં ખેંચાયા
થયા ના થયા સ્થિર જ્યાં એમાં, રહ્યા દૃશ્યો ત્યાં તો બદલાતાં ને બદલાતાં
ચડયું મન જ્યાં એમાં ચકરાવે ને ચકરાવે, દૃશ્યોમાંથી ત્યાં તમે તો હટી ગયા
મળી જાય મનને જ્યાં વિચારોની સંગત, દૃશ્યો દેખાતાં એમાં તો વધી ગયાં
કદી સોહામણાં, કદી બિહામણાં, દૃશ્યો ને દૃશ્યો તો દેખાતાં ને દેખાતાં ગયાં
કદી ગમતાં, કદી અણગમતાં, જીવનમાં દૃશ્યો તો દેખાતાં ને દેખાતાં ગયા
કદી યાદ રહ્યાં, કદી ભુલાયાં, દૃશ્યો ને દૃશ્યો તો દેખાતાં ના અટક્યાં
કદી ગણ્યાં એને સૂચનો, કદી બનનારની એંધાણી, દૃશ્યો એ દૃશ્યો રહ્યાં
કદી દૃશ્યો તો થકવી ગયાં, કદી દૃશ્યો થાક જીવનનો એ ઉતારી ગયાં
કદી દૃશ્યો જીવનમાં તો, નવા નવા ઉમંગો તો એવા જગાવી ગયાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dr̥śyē dr̥śyē prabhu tārāṁ dr̥śyō nyārāṁ, caḍī jāya mana cakarāvē jyāṁ ēmāṁ khēṁcāyā
thayā nā thayā sthira jyāṁ ēmāṁ, rahyā dr̥śyō tyāṁ tō badalātāṁ nē badalātāṁ
caḍayuṁ mana jyāṁ ēmāṁ cakarāvē nē cakarāvē, dr̥śyōmāṁthī tyāṁ tamē tō haṭī gayā
malī jāya mananē jyāṁ vicārōnī saṁgata, dr̥śyō dēkhātāṁ ēmāṁ tō vadhī gayāṁ
kadī sōhāmaṇāṁ, kadī bihāmaṇāṁ, dr̥śyō nē dr̥śyō tō dēkhātāṁ nē dēkhātāṁ gayāṁ
kadī gamatāṁ, kadī aṇagamatāṁ, jīvanamāṁ dr̥śyō tō dēkhātāṁ nē dēkhātāṁ gayā
kadī yāda rahyāṁ, kadī bhulāyāṁ, dr̥śyō nē dr̥śyō tō dēkhātāṁ nā aṭakyāṁ
kadī gaṇyāṁ ēnē sūcanō, kadī bananāranī ēṁdhāṇī, dr̥śyō ē dr̥śyō rahyāṁ
kadī dr̥śyō tō thakavī gayāṁ, kadī dr̥śyō thāka jīvananō ē utārī gayāṁ
kadī dr̥śyō jīvanamāṁ tō, navā navā umaṁgō tō ēvā jagāvī gayāṁ
|