Hymn No. 8392 | Date: 31-Jan-2000
કરું કરું યાદ તો જ્યાં તારી કરુણાને, હૈયે તો આંસુઓ ઊભરાય
karuṁ karuṁ yāda tō jyāṁ tārī karuṇānē, haiyē tō āṁsuō ūbharāya
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
2000-01-31
2000-01-31
2000-01-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17379
કરું કરું યાદ તો જ્યાં તારી કરુણાને, હૈયે તો આંસુઓ ઊભરાય
કરું કરું યાદ તો જ્યાં તારી કરુણાને, હૈયે તો આંસુઓ ઊભરાય
પીવું ને પીવું જ્યાં તારા પ્રેમના પ્યાલા જીવનમાં, હૈયે આનંદ છલકાય
કરતા ને કરતા યાદ તને, મળે રસ્તા મસ્તક તને ત્યાં નમી જાય
કરીએ કામ ખોટાં જીવનમાં, તારી આંખમાં તો ત્યાં ઠપકો દેખાય
લેતાં ને લેતાં નામ તારું તો જીવનમાં, હૈયાને તો ત્યાં શાંતિ મળી જાય
કદી લાગે તો પાસે કદી લાગે તો દૂર, કેમ કરીને તો એ પુછાય
નહાય તારા પ્રેમમાં તો જ્યાં હૈયું, તારા વિના તો ના બીજું દેખાય
હૈયામાં તો જ્યાં તારા ભાવો ઊભરાય, જીવન પવિત્ર બની જાય
નામ લેતાં ને લેતાં તારું તો પ્રભુ, પુણ્યની તો કમાણી થાય
કરું યાદ જીવનમાં તને તો જ્યાં, અંતર તારી સાથેનું ઘટતું જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karuṁ karuṁ yāda tō jyāṁ tārī karuṇānē, haiyē tō āṁsuō ūbharāya
pīvuṁ nē pīvuṁ jyāṁ tārā prēmanā pyālā jīvanamāṁ, haiyē ānaṁda chalakāya
karatā nē karatā yāda tanē, malē rastā mastaka tanē tyāṁ namī jāya
karīē kāma khōṭāṁ jīvanamāṁ, tārī āṁkhamāṁ tō tyāṁ ṭhapakō dēkhāya
lētāṁ nē lētāṁ nāma tāruṁ tō jīvanamāṁ, haiyānē tō tyāṁ śāṁti malī jāya
kadī lāgē tō pāsē kadī lāgē tō dūra, kēma karīnē tō ē puchāya
nahāya tārā prēmamāṁ tō jyāṁ haiyuṁ, tārā vinā tō nā bījuṁ dēkhāya
haiyāmāṁ tō jyāṁ tārā bhāvō ūbharāya, jīvana pavitra banī jāya
nāma lētāṁ nē lētāṁ tāruṁ tō prabhu, puṇyanī tō kamāṇī thāya
karuṁ yāda jīvanamāṁ tanē tō jyāṁ, aṁtara tārī sāthēnuṁ ghaṭatuṁ jāya
|