Hymn No. 8398 | Date: 03-Feb-2000
જોયાં નયનોએ જે જે દૃશ્યો, પહોંચાડયાં બધાં એણે એ દિલને
jōyāṁ nayanōē jē jē dr̥śyō, pahōṁcāḍayāṁ badhāṁ ēṇē ē dilanē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
2000-02-03
2000-02-03
2000-02-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17385
જોયાં નયનોએ જે જે દૃશ્યો, પહોંચાડયાં બધાં એણે એ દિલને
જોયાં નયનોએ જે જે દૃશ્યો, પહોંચાડયાં બધાં એણે એ દિલને
વિચારો ગયા જેના મરી, કરશે ક્યાં ઊભાં દૃશ્યો, પહોંચાડશે એ શું દિલને
ગમ્યાં જે દૃશ્યો દિલને, વાત કરે મનને, જરા ઝીણવટથી જોજે તું એને
તાણ્યાં જે દૃશ્યોએ મનને, કરશે ઉત્સુક જોવા એને એ તો દિલને
અણગમતાં દૃશ્યો જોઈને, પહોંચાડશે ધક્કા એમાં એ તો દિલને
આંખ બંધ કરે જે જોવાને, મન મારે ધક્કા આંખને એ તો જોવાને
દૃશ્યે દૃશ્યે દૃશ્યોની જો લંગાર જાગે, થાય મુશ્કેલી એમાં તો દિલને
સાથ ના દેશે બુદ્ધિ દૃશ્યો જોવાને, થાશે દિલ એમાં તો હેરાન જોવાને
જોઈ જોઈ થાશે દુઃખી જો દિલ, ધરશે એ દુઃખ એનું એ કોના હવાલે
મળશે જ્યાં આનંદ એને જોવામાં, લલચાશે એ વધુ ને વધુ જોવાને
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jōyāṁ nayanōē jē jē dr̥śyō, pahōṁcāḍayāṁ badhāṁ ēṇē ē dilanē
vicārō gayā jēnā marī, karaśē kyāṁ ūbhāṁ dr̥śyō, pahōṁcāḍaśē ē śuṁ dilanē
gamyāṁ jē dr̥śyō dilanē, vāta karē mananē, jarā jhīṇavaṭathī jōjē tuṁ ēnē
tāṇyāṁ jē dr̥śyōē mananē, karaśē utsuka jōvā ēnē ē tō dilanē
aṇagamatāṁ dr̥śyō jōīnē, pahōṁcāḍaśē dhakkā ēmāṁ ē tō dilanē
āṁkha baṁdha karē jē jōvānē, mana mārē dhakkā āṁkhanē ē tō jōvānē
dr̥śyē dr̥śyē dr̥śyōnī jō laṁgāra jāgē, thāya muśkēlī ēmāṁ tō dilanē
sātha nā dēśē buddhi dr̥śyō jōvānē, thāśē dila ēmāṁ tō hērāna jōvānē
jōī jōī thāśē duḥkhī jō dila, dharaśē ē duḥkha ēnuṁ ē kōnā havālē
malaśē jyāṁ ānaṁda ēnē jōvāmāṁ, lalacāśē ē vadhu nē vadhu jōvānē
|