Hymn No. 8411 | Date: 11-Feb-2000
છે તારું ધામ તો પ્રભુ, મારે મન, મારું સાસરિયું ને મારું પિયરિયું
chē tāruṁ dhāma tō prabhu, mārē mana, māruṁ sāsariyuṁ nē māruṁ piyariyuṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
2000-02-11
2000-02-11
2000-02-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17398
છે તારું ધામ તો પ્રભુ, મારે મન, મારું સાસરિયું ને મારું પિયરિયું
છે તારું ધામ તો પ્રભુ, મારે મન, મારું સાસરિયું ને મારું પિયરિયું
રાખી નજર સતત મારા પર, જાવા ના દીધા નજર બહાર, રાખી મારા પર નજરિયું
નીરખું સદા પ્રભુ તારી આંખોમાં, સદા છલકાતી પ્રેમની તો ગાગરિયું
વાગે કે ઊઠે કાંટા જીવનમાં, કરો સાફ તમે એને, ફેરવી કૃપાનું દાતરડું
સદા વરસતો નિહાળું તમારી આંખોમાંથી, હેતનું તો સાગરિયું
વાગે ઘા ઘણા સસારમાં, રૂઝવે પ્રેમ તમારો એને, બની ઘાનું ઘાબાજારિયું
થાકું જીવનમાં જ્યારે જ્યારે, આપો નીંદ મીઠી, સંભળાવી મીઠું હાલરડું
અસંતોષમાં છલકાય હૈયું જ્યારે, ઠારે નામ તમારું, ઠારે મારું આંતરડું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē tāruṁ dhāma tō prabhu, mārē mana, māruṁ sāsariyuṁ nē māruṁ piyariyuṁ
rākhī najara satata mārā para, jāvā nā dīdhā najara bahāra, rākhī mārā para najariyuṁ
nīrakhuṁ sadā prabhu tārī āṁkhōmāṁ, sadā chalakātī prēmanī tō gāgariyuṁ
vāgē kē ūṭhē kāṁṭā jīvanamāṁ, karō sāpha tamē ēnē, phēravī kr̥pānuṁ dātaraḍuṁ
sadā varasatō nihāluṁ tamārī āṁkhōmāṁthī, hētanuṁ tō sāgariyuṁ
vāgē ghā ghaṇā sasāramāṁ, rūjhavē prēma tamārō ēnē, banī ghānuṁ ghābājāriyuṁ
thākuṁ jīvanamāṁ jyārē jyārē, āpō nīṁda mīṭhī, saṁbhalāvī mīṭhuṁ hālaraḍuṁ
asaṁtōṣamāṁ chalakāya haiyuṁ jyārē, ṭhārē nāma tamāruṁ, ṭhārē māruṁ āṁtaraḍuṁ
|