Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8412 | Date: 11-Feb-2000
ચલાવવી છે નૈયા પ્રેમમાં જીવનમાં, ખોઈ પ્રેમ જીવનમાં એ ચાલશે નહીં
Calāvavī chē naiyā prēmamāṁ jīvanamāṁ, khōī prēma jīvanamāṁ ē cālaśē nahīṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8412 | Date: 11-Feb-2000

ચલાવવી છે નૈયા પ્રેમમાં જીવનમાં, ખોઈ પ્રેમ જીવનમાં એ ચાલશે નહીં

  No Audio

calāvavī chē naiyā prēmamāṁ jīvanamāṁ, khōī prēma jīvanamāṁ ē cālaśē nahīṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

2000-02-11 2000-02-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17399 ચલાવવી છે નૈયા પ્રેમમાં જીવનમાં, ખોઈ પ્રેમ જીવનમાં એ ચાલશે નહીં ચલાવવી છે નૈયા પ્રેમમાં જીવનમાં, ખોઈ પ્રેમ જીવનમાં એ ચાલશે નહીં

છે પ્રેમને જીવન સાથે પ્રીત પુરાણી, દુઃખદર્દને દિલમાં ધામા નાખવા દેવાશે નહીં

છે દિલ જો તારું, પડશે તારે સાચવવું, વેરમાં ડૂબવા એને તો દેવાશે નહીં

ઇચ્છાઓ જાગતી રહે, ઇચ્છાઓમાં દિલને તો દોડવા દેવાશે નહીં

પ્રેમરસના પ્યાલા પીવરાવી દિલને, ભક્તિમાંથી એને, ભાગવા દેવાશે નહીં

નિરાશાઓ છે વાસ્તવિકતા જીવનની, દિલને તો એમાં, ડૂબવા દેવાશે નહીં

નથી દિલ કાંઈ જીવનમાં મળેલું રમકડું, હરેક વૃત્તિમાં નાચવા દેવાશે નહીં

ઘર્ષણને જીવનમાં દિલથી દૂર રાખી, દિલમાં ઘર્ષણને સ્થાન દેવાશે નહીં

રાખી ભાવો પર અંકુશ જીવનમાં, હરેક ભાવમાં દિલને તાણવા દેવાશે નહીં

પૂર્ણ પ્રેમમાં પરિતૃપ્ત થાવા, દિલમાં બીજું કાંઈને સ્થાન તો દેવાશે નહીં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

calāvavī chē naiyā prēmamāṁ jīvanamāṁ, khōī prēma jīvanamāṁ ē cālaśē nahīṁ

chē prēmanē jīvana sāthē prīta purāṇī, duḥkhadardanē dilamāṁ dhāmā nākhavā dēvāśē nahīṁ

chē dila jō tāruṁ, paḍaśē tārē sācavavuṁ, vēramāṁ ḍūbavā ēnē tō dēvāśē nahīṁ

icchāō jāgatī rahē, icchāōmāṁ dilanē tō dōḍavā dēvāśē nahīṁ

prēmarasanā pyālā pīvarāvī dilanē, bhaktimāṁthī ēnē, bhāgavā dēvāśē nahīṁ

nirāśāō chē vāstavikatā jīvananī, dilanē tō ēmāṁ, ḍūbavā dēvāśē nahīṁ

nathī dila kāṁī jīvanamāṁ malēluṁ ramakaḍuṁ, harēka vr̥ttimāṁ nācavā dēvāśē nahīṁ

gharṣaṇanē jīvanamāṁ dilathī dūra rākhī, dilamāṁ gharṣaṇanē sthāna dēvāśē nahīṁ

rākhī bhāvō para aṁkuśa jīvanamāṁ, harēka bhāvamāṁ dilanē tāṇavā dēvāśē nahīṁ

pūrṇa prēmamāṁ paritr̥pta thāvā, dilamāṁ bījuṁ kāṁīnē sthāna tō dēvāśē nahīṁ
Scan Image

Gujarati Bhajan no. 8412 by Satguru Devendra Ghia - Kaka
First...840784088409...Last