Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8416 | Date: 13-Feb-2000
માન્યા તમને અમે અમારા, અણસાર કર્મોના અમને દેવા હતા
Mānyā tamanē amē amārā, aṇasāra karmōnā amanē dēvā hatā

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 8416 | Date: 13-Feb-2000

માન્યા તમને અમે અમારા, અણસાર કર્મોના અમને દેવા હતા

  No Audio

mānyā tamanē amē amārā, aṇasāra karmōnā amanē dēvā hatā

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

2000-02-13 2000-02-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17403 માન્યા તમને અમે અમારા, અણસાર કર્મોના અમને દેવા હતા માન્યા તમને અમે અમારા, અણસાર કર્મોના અમને દેવા હતા

કર્યાં હેરાન કર્મોએ અમને, અમારા બનીને ના કેમ એને તમે રોક્યા

હતા અને છીએ નાદાન અમે, સમજદારીથી જીવન અમારાં કેમ ના ભર્યાં

અટવાયા કુસંગમાં ઘણા, જીવનમાં એમાં અમને કેમ તમે ના રોક્યા

રાખવા હતા હસતા અમને જીવનમાં, ઉપાધિઓમાં કેમ અમને નાખ્યા

તમારાં ચરણ છે શરણું અમારું, ચરણમાં અમને શાને ના રહેવા દીધા

કરીએ અમે જ્યાં મન ધાર્યું, શાને અમને ત્યારે તમે ના અટકાવ્યા

દુઃખદર્દે નાખ્યા ધામા દિલમાં, શાને તમે એ જોતા ને જોતા રહ્યા

સુખસમૃદ્ધિની ઊપડી હેડકી અમને, પ્રેમરસ શાને અમને ના પાયા

અંતરમાં હતા નજદીક લાગ્યા, ઊપડયો અજંપો દિલમાં દૂર ને દૂર લાગ્યા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mānyā tamanē amē amārā, aṇasāra karmōnā amanē dēvā hatā

karyāṁ hērāna karmōē amanē, amārā banīnē nā kēma ēnē tamē rōkyā

hatā anē chīē nādāna amē, samajadārīthī jīvana amārāṁ kēma nā bharyāṁ

aṭavāyā kusaṁgamāṁ ghaṇā, jīvanamāṁ ēmāṁ amanē kēma tamē nā rōkyā

rākhavā hatā hasatā amanē jīvanamāṁ, upādhiōmāṁ kēma amanē nākhyā

tamārāṁ caraṇa chē śaraṇuṁ amāruṁ, caraṇamāṁ amanē śānē nā rahēvā dīdhā

karīē amē jyāṁ mana dhāryuṁ, śānē amanē tyārē tamē nā aṭakāvyā

duḥkhadardē nākhyā dhāmā dilamāṁ, śānē tamē ē jōtā nē jōtā rahyā

sukhasamr̥ddhinī ūpaḍī hēḍakī amanē, prēmarasa śānē amanē nā pāyā

aṁtaramāṁ hatā najadīka lāgyā, ūpaḍayō ajaṁpō dilamāṁ dūra nē dūra lāgyā
Scan Image

Gujarati Bhajan no. 8416 by Satguru Devendra Ghia - Kaka
First...841384148415...Last