2000-02-13
2000-02-13
2000-02-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17404
ચૂંટી મૂકવા છે આકાશના તારલાઓ, આકાશ એનું ગોતું છું
ચૂંટી મૂકવા છે આકાશના તારલાઓ, આકાશ એનું ગોતું છું
કર્યું છે નુકસાન ભાગ્યના ભવરાએ, ઉપાય એનો શોધું છું
દીધું છે પ્રસંગોએ હલાવી હૈયું, સ્થિરતા એમાંથી ગોતું છું
હસવું કે રડવું છે જ્યારે જીવનમાં, કારણ એનું તો શોધું છું
કરવો છે પ્રેમ જગમાં તો સહુને, સહુમાં પ્રભુ તમને નીરખું છું
આશ ધરી બેઠો જેની હૈયે, પૂરુષાર્થ એમાં તો ભેળવું છું
દુઃખદર્દથી ચાહું છું છુટકારો, સમજદારી એની તો શોધું છું
કામકાજ વિનાના પૂરવા સાથિયા, શોભી ઊઠે કામ એવાં ગોતું છું
હરેક વાતમાં નડયો અહં મને મારો, મારે મારા અહંને નડવું છે
વસાવવા છે પ્રભુ જ્યાં તને, તને ગમતું તો મારે કરવું છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
cūṁṭī mūkavā chē ākāśanā tāralāō, ākāśa ēnuṁ gōtuṁ chuṁ
karyuṁ chē nukasāna bhāgyanā bhavarāē, upāya ēnō śōdhuṁ chuṁ
dīdhuṁ chē prasaṁgōē halāvī haiyuṁ, sthiratā ēmāṁthī gōtuṁ chuṁ
hasavuṁ kē raḍavuṁ chē jyārē jīvanamāṁ, kāraṇa ēnuṁ tō śōdhuṁ chuṁ
karavō chē prēma jagamāṁ tō sahunē, sahumāṁ prabhu tamanē nīrakhuṁ chuṁ
āśa dharī bēṭhō jēnī haiyē, pūruṣārtha ēmāṁ tō bhēlavuṁ chuṁ
duḥkhadardathī cāhuṁ chuṁ chuṭakārō, samajadārī ēnī tō śōdhuṁ chuṁ
kāmakāja vinānā pūravā sāthiyā, śōbhī ūṭhē kāma ēvāṁ gōtuṁ chuṁ
harēka vātamāṁ naḍayō ahaṁ manē mārō, mārē mārā ahaṁnē naḍavuṁ chē
vasāvavā chē prabhu jyāṁ tanē, tanē gamatuṁ tō mārē karavuṁ chē
|
|