Hymn No. 8418 | Date: 14-Feb-2000
અમારા દિલમાં તમે છો, કહેશો પ્રભુજી તમારા દિલમાં કોણ છે
amārā dilamāṁ tamē chō, kahēśō prabhujī tamārā dilamāṁ kōṇa chē
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
2000-02-14
2000-02-14
2000-02-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17405
અમારા દિલમાં તમે છો, કહેશો પ્રભુજી તમારા દિલમાં કોણ છે
અમારા દિલમાં તમે છો, કહેશો પ્રભુજી તમારા દિલમાં કોણ છે
હૈયું ને નયનો ઝંખે છે તમને, કહેશો પ્રભુજી ઝંખો છો તમે તો કોને
અમારી શક્તિ તમે તો છો પ્રભુ, કહેશો તમે તમારી શક્તિ તો કોની છે
નિત્ય જપીએ નામ અમે તમારું, પ્રભુજી નામ તમે તો કોનું જપો છે
ધરીએ જગમાં ધ્યાન અમે તમારું, પ્રભુજી તમે તો કોનું ધરો છો
અમારું ધામ તો છે હૈયું તમારું, પ્રભુજી ધામ તમારું તો ક્યાં છે
અન્નપાણી તો છે ખોરાક અમારો, પ્રભુજી ખોરાક તમારો તો શું છે
સદા ધ્યાન રાખો છો તમે અમારું, પ્રભુજી ધ્યાન તમારું કોણ રાખે છે
અમને આપો છો સદા પ્રેરણા તમે, પ્રભુજી તમને પ્રેરણા કોણ આપે છે
અંત અમારો તો છે તમારામાં પ્રભુજી, અંત તમારો તો શેમાં છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
amārā dilamāṁ tamē chō, kahēśō prabhujī tamārā dilamāṁ kōṇa chē
haiyuṁ nē nayanō jhaṁkhē chē tamanē, kahēśō prabhujī jhaṁkhō chō tamē tō kōnē
amārī śakti tamē tō chō prabhu, kahēśō tamē tamārī śakti tō kōnī chē
nitya japīē nāma amē tamāruṁ, prabhujī nāma tamē tō kōnuṁ japō chē
dharīē jagamāṁ dhyāna amē tamāruṁ, prabhujī tamē tō kōnuṁ dharō chō
amāruṁ dhāma tō chē haiyuṁ tamāruṁ, prabhujī dhāma tamāruṁ tō kyāṁ chē
annapāṇī tō chē khōrāka amārō, prabhujī khōrāka tamārō tō śuṁ chē
sadā dhyāna rākhō chō tamē amāruṁ, prabhujī dhyāna tamāruṁ kōṇa rākhē chē
amanē āpō chō sadā prēraṇā tamē, prabhujī tamanē prēraṇā kōṇa āpē chē
aṁta amārō tō chē tamārāmāṁ prabhujī, aṁta tamārō tō śēmāṁ chē
|
|