2000-02-14
2000-02-14
2000-02-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17406
અરે ઓ મતવાલી, `મા' ધીરે ધીરે હૈયામાં તું આવ
અરે ઓ મતવાલી, `મા' ધીરે ધીરે હૈયામાં તું આવ
આવી હૈયામાં અમારા, હૈયાને ધામ તારું તો બનાવ
રહીને સદા હૈયામાં અમારા, કૃપા એના પર વરસાવ
છીએ મૂંઝાયેલા જીવનમાં અમે, રસ્તો સાચો અમને બતાવ
પકડીએ રાહ પાપની અમે, રાહ પાપની અમારી છોડાવ
જાગી છે દર્શનની ઝંખના હૈયે, અમને હવે તો ના સતાવ
બનાવવી છે તને અમારી, હવે અમને તારા તો બનાવ
મૂંઝાયેલા ઘણા છીએ જીવનમાં, હવે વધુ અમને ના મૂંઝાવ
રડાવે કિસ્મત અમને અમારું, હવે અમને ના તું રડાવ
ચડયો છે હૈયા પર ભાર ઘણો, ભાર વધુ ના હવે ચડાવ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
અરે ઓ મતવાલી, `મા' ધીરે ધીરે હૈયામાં તું આવ
આવી હૈયામાં અમારા, હૈયાને ધામ તારું તો બનાવ
રહીને સદા હૈયામાં અમારા, કૃપા એના પર વરસાવ
છીએ મૂંઝાયેલા જીવનમાં અમે, રસ્તો સાચો અમને બતાવ
પકડીએ રાહ પાપની અમે, રાહ પાપની અમારી છોડાવ
જાગી છે દર્શનની ઝંખના હૈયે, અમને હવે તો ના સતાવ
બનાવવી છે તને અમારી, હવે અમને તારા તો બનાવ
મૂંઝાયેલા ઘણા છીએ જીવનમાં, હવે વધુ અમને ના મૂંઝાવ
રડાવે કિસ્મત અમને અમારું, હવે અમને ના તું રડાવ
ચડયો છે હૈયા પર ભાર ઘણો, ભાર વધુ ના હવે ચડાવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
arē ō matavālī, `mā' dhīrē dhīrē haiyāmāṁ tuṁ āva
āvī haiyāmāṁ amārā, haiyānē dhāma tāruṁ tō banāva
rahīnē sadā haiyāmāṁ amārā, kr̥pā ēnā para varasāva
chīē mūṁjhāyēlā jīvanamāṁ amē, rastō sācō amanē batāva
pakaḍīē rāha pāpanī amē, rāha pāpanī amārī chōḍāva
jāgī chē darśananī jhaṁkhanā haiyē, amanē havē tō nā satāva
banāvavī chē tanē amārī, havē amanē tārā tō banāva
mūṁjhāyēlā ghaṇā chīē jīvanamāṁ, havē vadhu amanē nā mūṁjhāva
raḍāvē kismata amanē amāruṁ, havē amanē nā tuṁ raḍāva
caḍayō chē haiyā para bhāra ghaṇō, bhāra vadhu nā havē caḍāva
|
|