2000-02-15
2000-02-15
2000-02-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17409
જીવનમાં હવામાં મહેલ ના બાંધો, વાસ્તવિકતાને તો સ્વીકારો

નથી કાંઈ ઇચ્છાઓનું તો ધાર્યું થયું, હકીકત તો એ સ્વીકારો
લખાવી ભાગ્ય આવ્યા જગમાં, બદલાયા તો એને પૂરુષાર્થ સ્વીકારો
અદ્ભુત છે આ દુનિયા, આજ ને કાલના ફરકને તો સ્વીકારો
વાસ્તવિકતા તો છે આજ તમારી, કાલ છે સપનું પૂરુષાર્થને સ્વીકારો
નાખ્યા કર્મોએ પાયા જીવનમાં, ઇમારત એના પર બનાવવી સ્વીકારો
રાખજો પૂરુષાર્થના પાયા મજબૂત, ઊઠે ભલે તોફાનો, તોફાનોને સ્વાકારો
ક્ષણ બે ક્ષણ પડે નમવું તોફાની વાયરાને, ભૂલવી ના મંઝિલને સ્વીકારો
હચમચતા દિલ ને મનનો છે પ્રભુ ખીલો, જીવનમાં પ્રભુને દિલથી સ્વીકારો
સ્થિર મન ને હૈયા વિના, થાય ના મિલન પ્રભુનું, હકીકત એ તો સ્વીકારો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvanamāṁ havāmāṁ mahēla nā bāṁdhō, vāstavikatānē tō svīkārō
nathī kāṁī icchāōnuṁ tō dhāryuṁ thayuṁ, hakīkata tō ē svīkārō
lakhāvī bhāgya āvyā jagamāṁ, badalāyā tō ēnē pūruṣārtha svīkārō
adbhuta chē ā duniyā, āja nē kālanā pharakanē tō svīkārō
vāstavikatā tō chē āja tamārī, kāla chē sapanuṁ pūruṣārthanē svīkārō
nākhyā karmōē pāyā jīvanamāṁ, imārata ēnā para banāvavī svīkārō
rākhajō pūruṣārthanā pāyā majabūta, ūṭhē bhalē tōphānō, tōphānōnē svākārō
kṣaṇa bē kṣaṇa paḍē namavuṁ tōphānī vāyarānē, bhūlavī nā maṁjhilanē svīkārō
hacamacatā dila nē mananō chē prabhu khīlō, jīvanamāṁ prabhunē dilathī svīkārō
sthira mana nē haiyā vinā, thāya nā milana prabhunuṁ, hakīkata ē tō svīkārō
|
|