Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8423 | Date: 15-Feb-2000
મુખે મુખેથી વાત જુદી જુદી થાય, ગામને મોઢે તાળાં ના બંધાય
Mukhē mukhēthī vāta judī judī thāya, gāmanē mōḍhē tālāṁ nā baṁdhāya

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8423 | Date: 15-Feb-2000

મુખે મુખેથી વાત જુદી જુદી થાય, ગામને મોઢે તાળાં ના બંધાય

  No Audio

mukhē mukhēthī vāta judī judī thāya, gāmanē mōḍhē tālāṁ nā baṁdhāya

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

2000-02-15 2000-02-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17410 મુખે મુખેથી વાત જુદી જુદી થાય, ગામને મોઢે તાળાં ના બંધાય મુખે મુખેથી વાત જુદી જુદી થાય, ગામને મોઢે તાળાં ના બંધાય

રહેશે ના વર્તન કાબૂમાં જો જરાય, ચર્ચાનો વિષય એ તો બની જાય

તારા મનની વાતો ના કોઈને સમજાય, વર્તન તારું નજરોથી દેખાય

થઈ વાત વહેતી જ્યાં એક મુખેથી, બદલાતી ને બદલાતી વહેતી જાય

ફરતી ને ફરતી આવે વાત પાછી, જ્યારે રૂપ એનું આશ્ચર્યમાં નાખી જાય

હૈયાની વાત જ્યાં સંઘરાયેલી કેદ બની જાય, ના બહાર એ નીકળી જાય

નીકળી નથી વાત જે બહાર, એ સુરક્ષિત ને સુરક્ષિત રહી જાય

અંગતમાં અંગત વાત અંગતને કહેવાઈ જાય, ક્યારેક બહાર એ નીકળી જાય

ના કહેવાની વાત જો કહેવાઈ જાય, ક્યારેક નુકસાન પહોંચાડી જાય

વાત ટકે ના જેના પેટમાં, જીવનમાં વાત એને કદી ના કહેવાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mukhē mukhēthī vāta judī judī thāya, gāmanē mōḍhē tālāṁ nā baṁdhāya

rahēśē nā vartana kābūmāṁ jō jarāya, carcānō viṣaya ē tō banī jāya

tārā mananī vātō nā kōīnē samajāya, vartana tāruṁ najarōthī dēkhāya

thaī vāta vahētī jyāṁ ēka mukhēthī, badalātī nē badalātī vahētī jāya

pharatī nē pharatī āvē vāta pāchī, jyārē rūpa ēnuṁ āścaryamāṁ nākhī jāya

haiyānī vāta jyāṁ saṁgharāyēlī kēda banī jāya, nā bahāra ē nīkalī jāya

nīkalī nathī vāta jē bahāra, ē surakṣita nē surakṣita rahī jāya

aṁgatamāṁ aṁgata vāta aṁgatanē kahēvāī jāya, kyārēka bahāra ē nīkalī jāya

nā kahēvānī vāta jō kahēvāī jāya, kyārēka nukasāna pahōṁcāḍī jāya

vāta ṭakē nā jēnā pēṭamāṁ, jīvanamāṁ vāta ēnē kadī nā kahēvāya
Scan Image

Gujarati Bhajan no. 8423 by Satguru Devendra Ghia - Kaka
First...841984208421...Last