Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8428 | Date: 19-Feb-2000
દિલ જો તારું સાફ છે, તો સંકોચ દિલમાં શેનો છે
Dila jō tāruṁ sāpha chē, tō saṁkōca dilamāṁ śēnō chē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 8428 | Date: 19-Feb-2000

દિલ જો તારું સાફ છે, તો સંકોચ દિલમાં શેનો છે

  No Audio

dila jō tāruṁ sāpha chē, tō saṁkōca dilamāṁ śēnō chē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

2000-02-19 2000-02-19 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17415 દિલ જો તારું સાફ છે, તો સંકોચ દિલમાં શેનો છે દિલ જો તારું સાફ છે, તો સંકોચ દિલમાં શેનો છે

દિલમાં જો કોઈ ચિંતા નથી, તો દિલ પર ભાર શેનો છે

દિલમાં જો કોઈ જીદ નથી, તો આ દુરાગ્રહ શેનો છે

દિલમાં જો પ્રેમ જાગ્યો નથી, તો આ ખેંચાણ દિલને શેનું છે

દિલને જો કોઈ વહેમ નથી, તો દિલને ડર એ શેનો છે

દિલને જો મેળવવી જીત છે, તો દિલને હારનો ભય શેનો છે

દિલ ને મન જો જ્યાં સાથમાં છે, તો દિલને જીવની શંકા શેની છે

દિલ ને મનના રસ્તા જ્યાં જુદા છે, તો હાલ જીવનના બેહાલ છે

દિલ પર ઘા પર ઘા જ્યાં પડે છે, તો જીવન એમાં કરમાઈ જાય છે

દિલ નફ્ફટાઈ પર જ્યાં ઊતરે, જગમાં ના કોઈ એને રોકી શકે છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dila jō tāruṁ sāpha chē, tō saṁkōca dilamāṁ śēnō chē

dilamāṁ jō kōī ciṁtā nathī, tō dila para bhāra śēnō chē

dilamāṁ jō kōī jīda nathī, tō ā durāgraha śēnō chē

dilamāṁ jō prēma jāgyō nathī, tō ā khēṁcāṇa dilanē śēnuṁ chē

dilanē jō kōī vahēma nathī, tō dilanē ḍara ē śēnō chē

dilanē jō mēlavavī jīta chē, tō dilanē hāranō bhaya śēnō chē

dila nē mana jō jyāṁ sāthamāṁ chē, tō dilanē jīvanī śaṁkā śēnī chē

dila nē mananā rastā jyāṁ judā chē, tō hāla jīvananā bēhāla chē

dila para ghā para ghā jyāṁ paḍē chē, tō jīvana ēmāṁ karamāī jāya chē

dila naphphaṭāī para jyāṁ ūtarē, jagamāṁ nā kōī ēnē rōkī śakē chē
Scan Image

Gujarati Bhajan no. 8428 by Satguru Devendra Ghia - Kaka
First...842584268427...Last