Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8430 | Date: 20-Feb-2000
અધૂરપ ને અધૂરપથી ભરેલું જીવન હતું, હૈયાને અહંથી શાને ભરી દીધું
Adhūrapa nē adhūrapathī bharēluṁ jīvana hatuṁ, haiyānē ahaṁthī śānē bharī dīdhuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8430 | Date: 20-Feb-2000

અધૂરપ ને અધૂરપથી ભરેલું જીવન હતું, હૈયાને અહંથી શાને ભરી દીધું

  No Audio

adhūrapa nē adhūrapathī bharēluṁ jīvana hatuṁ, haiyānē ahaṁthī śānē bharī dīdhuṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

2000-02-20 2000-02-20 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17417 અધૂરપ ને અધૂરપથી ભરેલું જીવન હતું, હૈયાને અહંથી શાને ભરી દીધું અધૂરપ ને અધૂરપથી ભરેલું જીવન હતું, હૈયાને અહંથી શાને ભરી દીધું

બિનઆવડતથી ભરેલું જીવન હતું, ખોટી આવડતોથી અમે એને સજી દીધું

હતાશા ને હતાશાએ આક્રમણ કર્યું, હૈયું સમજદારીથી શાને ના ભર્યું

વર્તને વર્તને બન્યો વામણો, વર્તન જીવનમાં શાને તો ના સુધાર્યું

દર્દના દર્દી બનવું ના હતું, દર્દને આમંત્રણ તો શાને દઈ દીધું

માન-મર્તબાની ઇચ્છા હતી જો હૈયે, જીવનને પ્રભાવી શાને ના બનાવ્યું

વર્તન વિનાની ઇચ્છાઓ વધારી, ઇચ્છાઓના બંધનમાં રહેવું પડયું

રોકી ના ઇચ્છાઓને જીવનમાં જ્યાં, અધર્મની રાહે ત્યાં ચાલવું પડયું

બેજવાબદારી ને બેજવાબદારીમાં જીવી, જીવનને દુઃખથી શાને ભરી દીધું

પડશે ઉઠાવવો બોજ કર્મોનો સહુએ સહુનો, કર્મોથી જીવનને શાને રંગી દીધું
View Original Increase Font Decrease Font

અધૂરપ ને અધૂરપથી ભરેલું જીવન હતું, હૈયાને અહંથી શાને ભરી દીધું

બિનઆવડતથી ભરેલું જીવન હતું, ખોટી આવડતોથી અમે એને સજી દીધું

હતાશા ને હતાશાએ આક્રમણ કર્યું, હૈયું સમજદારીથી શાને ના ભર્યું

વર્તને વર્તને બન્યો વામણો, વર્તન જીવનમાં શાને તો ના સુધાર્યું

દર્દના દર્દી બનવું ના હતું, દર્દને આમંત્રણ તો શાને દઈ દીધું

માન-મર્તબાની ઇચ્છા હતી જો હૈયે, જીવનને પ્રભાવી શાને ના બનાવ્યું

વર્તન વિનાની ઇચ્છાઓ વધારી, ઇચ્છાઓના બંધનમાં રહેવું પડયું

રોકી ના ઇચ્છાઓને જીવનમાં જ્યાં, અધર્મની રાહે ત્યાં ચાલવું પડયું

બેજવાબદારી ને બેજવાબદારીમાં જીવી, જીવનને દુઃખથી શાને ભરી દીધું

પડશે ઉઠાવવો બોજ કર્મોનો સહુએ સહુનો, કર્મોથી જીવનને શાને રંગી દીધું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

adhūrapa nē adhūrapathī bharēluṁ jīvana hatuṁ, haiyānē ahaṁthī śānē bharī dīdhuṁ

binaāvaḍatathī bharēluṁ jīvana hatuṁ, khōṭī āvaḍatōthī amē ēnē sajī dīdhuṁ

hatāśā nē hatāśāē ākramaṇa karyuṁ, haiyuṁ samajadārīthī śānē nā bharyuṁ

vartanē vartanē banyō vāmaṇō, vartana jīvanamāṁ śānē tō nā sudhāryuṁ

dardanā dardī banavuṁ nā hatuṁ, dardanē āmaṁtraṇa tō śānē daī dīdhuṁ

māna-martabānī icchā hatī jō haiyē, jīvananē prabhāvī śānē nā banāvyuṁ

vartana vinānī icchāō vadhārī, icchāōnā baṁdhanamāṁ rahēvuṁ paḍayuṁ

rōkī nā icchāōnē jīvanamāṁ jyāṁ, adharmanī rāhē tyāṁ cālavuṁ paḍayuṁ

bējavābadārī nē bējavābadārīmāṁ jīvī, jīvananē duḥkhathī śānē bharī dīdhuṁ

paḍaśē uṭhāvavō bōja karmōnō sahuē sahunō, karmōthī jīvananē śānē raṁgī dīdhuṁ
Scan Image

Gujarati Bhajan no. 8430 by Satguru Devendra Ghia - Kaka
First...842584268427...Last