Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8441 | Date: 28-Feb-2000
દિલે દર્દ જગાડયું જ્યાં તમે, દવા એની તમે ને તમે દેજો
Dilē darda jagāḍayuṁ jyāṁ tamē, davā ēnī tamē nē tamē dējō

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 8441 | Date: 28-Feb-2000

દિલે દર્દ જગાડયું જ્યાં તમે, દવા એની તમે ને તમે દેજો

  No Audio

dilē darda jagāḍayuṁ jyāṁ tamē, davā ēnī tamē nē tamē dējō

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

2000-02-28 2000-02-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17428 દિલે દર્દ જગાડયું જ્યાં તમે, દવા એની તમે ને તમે દેજો દિલે દર્દ જગાડયું જ્યાં તમે, દવા એની તમે ને તમે દેજો

સીધી નજર ભલે ના સહી, એક તિરછી નજરની ઇનાયત કરજો

બાંધ્યા છે દિલના તાંતણા, દિલથી મજબૂત એને તો કરજો

ખેંચો જો તાંતણા, એવા ખેંચજો, સંગીત મધુરું એમાંથી વહાવી દેજો

પ્રગટાવ્યો દીપક પ્રેમનો જ્યાં હૈયે, હવે બુઝાવા ના એને દેજે

ખૂટે ના બળતણ શ્રદ્ધાનું એમાં, બળતણ ના એ ખૂટવા દેજો

અતૂટ પ્રેમ તમારો છે જીવન એનું, સદા તમે એ એને પાતા રહેજો

ચાલશે ના એમાં દવા બીજી, દવા તમારી ને તમારી પાતા રહેજો

બન્યા છે જ્યાં એક જીવનમાં, દર્દને તમારું દર્દ બનાવી દેજો

દર્દ છે ત્યાં પ્રેમ છે, પ્રેમ છે ત્યાં દર્દ છે, હકીકત એ સ્વીકારી લેજો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

dilē darda jagāḍayuṁ jyāṁ tamē, davā ēnī tamē nē tamē dējō

sīdhī najara bhalē nā sahī, ēka tirachī najaranī ināyata karajō

bāṁdhyā chē dilanā tāṁtaṇā, dilathī majabūta ēnē tō karajō

khēṁcō jō tāṁtaṇā, ēvā khēṁcajō, saṁgīta madhuruṁ ēmāṁthī vahāvī dējō

pragaṭāvyō dīpaka prēmanō jyāṁ haiyē, havē bujhāvā nā ēnē dējē

khūṭē nā balataṇa śraddhānuṁ ēmāṁ, balataṇa nā ē khūṭavā dējō

atūṭa prēma tamārō chē jīvana ēnuṁ, sadā tamē ē ēnē pātā rahējō

cālaśē nā ēmāṁ davā bījī, davā tamārī nē tamārī pātā rahējō

banyā chē jyāṁ ēka jīvanamāṁ, dardanē tamāruṁ darda banāvī dējō

darda chē tyāṁ prēma chē, prēma chē tyāṁ darda chē, hakīkata ē svīkārī lējō
Scan Image

Gujarati Bhajan no. 8441 by Satguru Devendra Ghia - Kaka
First...843784388439...Last