2000-03-01
2000-03-01
2000-03-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17430
રાખી છુપાવી વાત દિલમાં તમે, ઉપાય એનો કેમ કરવો
રાખી છુપાવી વાત દિલમાં તમે, ઉપાય એનો કેમ કરવો
સંઘરી રાખશો ભાર હૈયામાં એનો, ખાલી એને કેમ કરશો
છુપાવી છુપાવી મેળવે નજર, એવા હૈયાનો ઇલાજ કેમ કરશો
તોલી તોલી બોલે વાતને, જીવનમાં પ્રેમ એને કેમ ગણવો
મરક મરક હાસ્ય પાછળ હૈયાનો, વેરનો ઇલાજ કેમ કરવો
સુમધુર રાખી વર્તન, રાખ્યો વેરનો અગ્નિ જલતો, વિશ્વાસ કેમ કરવો
પ્રેમના બોલે કર્યું ન્યોછાવર જીવન જેણે, દગો એની સાથે કેમ કરવો
પ્રભુની મદદ વિના જગ નથી ખાલી, સ્વીકાર એનો કેમ કરવો
ઢોંગથી વળ્યું ના કાંઈ જીવનમાં, પ્રભુ આગળ ઢોંગ તો કેમ કરવો
થાવું છે સુખી જીવનમાં જ્યાં, સુખનો ઢોંગ જીવનમાં કેમ કરવો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rākhī chupāvī vāta dilamāṁ tamē, upāya ēnō kēma karavō
saṁgharī rākhaśō bhāra haiyāmāṁ ēnō, khālī ēnē kēma karaśō
chupāvī chupāvī mēlavē najara, ēvā haiyānō ilāja kēma karaśō
tōlī tōlī bōlē vātanē, jīvanamāṁ prēma ēnē kēma gaṇavō
maraka maraka hāsya pāchala haiyānō, vēranō ilāja kēma karavō
sumadhura rākhī vartana, rākhyō vēranō agni jalatō, viśvāsa kēma karavō
prēmanā bōlē karyuṁ nyōchāvara jīvana jēṇē, dagō ēnī sāthē kēma karavō
prabhunī madada vinā jaga nathī khālī, svīkāra ēnō kēma karavō
ḍhōṁgathī valyuṁ nā kāṁī jīvanamāṁ, prabhu āgala ḍhōṁga tō kēma karavō
thāvuṁ chē sukhī jīvanamāṁ jyāṁ, sukhanō ḍhōṁga jīvanamāṁ kēma karavō
|
|