2000-03-02
2000-03-02
2000-03-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17431
કરી લાખ કોશિશો મેળવવા જીવનમાં, મેળવતા જીવનમાં રહી ગયા
કરી લાખ કોશિશો મેળવવા જીવનમાં, મેળવતા જીવનમાં રહી ગયા
સમજવા ને સમજાવવા કર્યાં યત્નો ઘણું ના સમજ્યા, સમજવા રહી ગયા
વિચારો ને વિચારોમાં ચૂકી ગયા મંઝિલ, પહોંચવું મંઝિલે એમાં રહી ગયું
મનનું મનમાં રહ્યું, સફળતા મેળવતા જીવનમાં અમે તો રહી ગયા
આજ કરશું, કાલ કરશું કબૂલ, ભૂલો કબૂલ કરવી એમાં રહી ગયું
ગોતવામાં સાચો આધાર જીવનમાં, આધાર વિનાનું જીવન વીતી ગયું
પ્રેમ શોધ્યો પ્રેમ ના મળ્યો, જીવન પ્રેમ વિનાનું એમાં રહી ગયું
હતી ધગશ ઘણી, ઘણી ચીજની પૂરી કર્યાં વિના એ રહી ગયું
છોડી કે તોડી ના શક્યા માયાનાં આવરણો, જીવન દર્શન વિનાનું રહી ગયું
ધરવા ધ્યાન જ્યાં બેઠા, રાખી ના શક્યા મનને કાબૂમાં, ધ્યાન ના થયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karī lākha kōśiśō mēlavavā jīvanamāṁ, mēlavatā jīvanamāṁ rahī gayā
samajavā nē samajāvavā karyāṁ yatnō ghaṇuṁ nā samajyā, samajavā rahī gayā
vicārō nē vicārōmāṁ cūkī gayā maṁjhila, pahōṁcavuṁ maṁjhilē ēmāṁ rahī gayuṁ
mananuṁ manamāṁ rahyuṁ, saphalatā mēlavatā jīvanamāṁ amē tō rahī gayā
āja karaśuṁ, kāla karaśuṁ kabūla, bhūlō kabūla karavī ēmāṁ rahī gayuṁ
gōtavāmāṁ sācō ādhāra jīvanamāṁ, ādhāra vinānuṁ jīvana vītī gayuṁ
prēma śōdhyō prēma nā malyō, jīvana prēma vinānuṁ ēmāṁ rahī gayuṁ
hatī dhagaśa ghaṇī, ghaṇī cījanī pūrī karyāṁ vinā ē rahī gayuṁ
chōḍī kē tōḍī nā śakyā māyānāṁ āvaraṇō, jīvana darśana vinānuṁ rahī gayuṁ
dharavā dhyāna jyāṁ bēṭhā, rākhī nā śakyā mananē kābūmāṁ, dhyāna nā thayuṁ
|
|