Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8454 | Date: 07-Mar-2000
જે સુખ પામવું છે ભૂમિનું, તે ભૂમિમાં પડશે વસવાટ કરવો
Jē sukha pāmavuṁ chē bhūminuṁ, tē bhūmimāṁ paḍaśē vasavāṭa karavō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8454 | Date: 07-Mar-2000

જે સુખ પામવું છે ભૂમિનું, તે ભૂમિમાં પડશે વસવાટ કરવો

  No Audio

jē sukha pāmavuṁ chē bhūminuṁ, tē bhūmimāṁ paḍaśē vasavāṭa karavō

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

2000-03-07 2000-03-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17441 જે સુખ પામવું છે ભૂમિનું, તે ભૂમિમાં પડશે વસવાટ કરવો જે સુખ પામવું છે ભૂમિનું, તે ભૂમિમાં પડશે વસવાટ કરવો

જોઈએ જો સુખ કલ્પનાનું, કલ્પનામાં વસવાટ પડશે તો કરવો

જોઈએ જો સુખ શરીરનું તને, તનડામાં પડશે વસવાટ તો કરવો

જોઈએ જો પ્રભુના સાંનિધ્યનું સુખ, વસવાટ ભક્તિમાં પડશે તો કરવો

જોઈતું હોય જો સુખ સપનાનું, સપનામાં વસવાટ પડશે તો કરવો

જોઈતું હોય જો સુખ વાસ્તવિકતાનું, વાસ્તવિકતામાં વાસ પડશે કરવો

જોઈતું હોય જો સુખ વિચારોનું, પરમ વિચારોમાં વસવાટ પડશે કરવો

જોઈતું હશે જો સુખ પ્રેમનું, વસવાટ પ્રેમમાં તો પડશે કરવો

જોઈતું હોય જો સુખ લક્ષ્મીનું, વસવાટ તો લક્ષ્મીમાં પડશે કરવો

જોઈતું હશે જો સુખ સેવાનું, વસવાટ તો સેવામાં પડશે કરવો
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jē sukha pāmavuṁ chē bhūminuṁ, tē bhūmimāṁ paḍaśē vasavāṭa karavō

jōīē jō sukha kalpanānuṁ, kalpanāmāṁ vasavāṭa paḍaśē tō karavō

jōīē jō sukha śarīranuṁ tanē, tanaḍāmāṁ paḍaśē vasavāṭa tō karavō

jōīē jō prabhunā sāṁnidhyanuṁ sukha, vasavāṭa bhaktimāṁ paḍaśē tō karavō

jōītuṁ hōya jō sukha sapanānuṁ, sapanāmāṁ vasavāṭa paḍaśē tō karavō

jōītuṁ hōya jō sukha vāstavikatānuṁ, vāstavikatāmāṁ vāsa paḍaśē karavō

jōītuṁ hōya jō sukha vicārōnuṁ, parama vicārōmāṁ vasavāṭa paḍaśē karavō

jōītuṁ haśē jō sukha prēmanuṁ, vasavāṭa prēmamāṁ tō paḍaśē karavō

jōītuṁ hōya jō sukha lakṣmīnuṁ, vasavāṭa tō lakṣmīmāṁ paḍaśē karavō

jōītuṁ haśē jō sukha sēvānuṁ, vasavāṭa tō sēvāmāṁ paḍaśē karavō
Scan Image

Gujarati Bhajan no. 8454 by Satguru Devendra Ghia - Kaka
First...844984508451...Last