Hymn No. 8463 | Date: 11-Mar-2000
ચિત્તડું ચોરાયું, જડયું હોય તો કહેજો રે માડી, મારું ચિત્તડું ચોરાયું
cittaḍuṁ cōrāyuṁ, jaḍayuṁ hōya tō kahējō rē māḍī, māruṁ cittaḍuṁ cōrāyuṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
2000-03-11
2000-03-11
2000-03-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17450
ચિત્તડું ચોરાયું, જડયું હોય તો કહેજો રે માડી, મારું ચિત્તડું ચોરાયું
ચિત્તડું ચોરાયું, જડયું હોય તો કહેજો રે માડી, મારું ચિત્તડું ચોરાયું
નીરખું જ્યાં મરક મરક હસતું મુખડું તારું, રહ્યું ના હાથમાં ચિત્તડું મારું
ભૂલી ભુલાય નહીં આંખલડી તારી, ધારા કરુણાની હતી એમાં છલકાતી
રહ્યું ના ભાન ત્યાં મારું રે માડી, સાનભાન બધું દીધું એણે ભુલાવી
હતી પાસે મૂડી ચિત્તની, ચોરાતાં ચિત્તડું, દીધી મૂડી તો એ ગુમાવી
હોય જો પાસે એ તારી, રાખજે પાસે એને તારી, રાખજે એને સંભાળી
જોઉં છું રાહ એ પળની રે માડી, બને ક્યારે તું તો મારું ચિત્તડું ચોરનારી
તાણે છે માયા ચિત્તને, તાણજે તું એવું એને, પકડ એની દેજે ઢીલી બનાવી
છે સુખ તુજ ચરણમાં, રહ્યો છું ગોતતો ને ગોતતો પગ તારા માડી
હોય તો જ્યાં ચિત્ત મારું માડી, ગોતી એને દેજે તુજમાં એને સ્થાપી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
cittaḍuṁ cōrāyuṁ, jaḍayuṁ hōya tō kahējō rē māḍī, māruṁ cittaḍuṁ cōrāyuṁ
nīrakhuṁ jyāṁ maraka maraka hasatuṁ mukhaḍuṁ tāruṁ, rahyuṁ nā hāthamāṁ cittaḍuṁ māruṁ
bhūlī bhulāya nahīṁ āṁkhalaḍī tārī, dhārā karuṇānī hatī ēmāṁ chalakātī
rahyuṁ nā bhāna tyāṁ māruṁ rē māḍī, sānabhāna badhuṁ dīdhuṁ ēṇē bhulāvī
hatī pāsē mūḍī cittanī, cōrātāṁ cittaḍuṁ, dīdhī mūḍī tō ē gumāvī
hōya jō pāsē ē tārī, rākhajē pāsē ēnē tārī, rākhajē ēnē saṁbhālī
jōuṁ chuṁ rāha ē palanī rē māḍī, banē kyārē tuṁ tō māruṁ cittaḍuṁ cōranārī
tāṇē chē māyā cittanē, tāṇajē tuṁ ēvuṁ ēnē, pakaḍa ēnī dējē ḍhīlī banāvī
chē sukha tuja caraṇamāṁ, rahyō chuṁ gōtatō nē gōtatō paga tārā māḍī
hōya tō jyāṁ citta māruṁ māḍī, gōtī ēnē dējē tujamāṁ ēnē sthāpī
|