Hymn No. 7510 | Date: 04-Aug-1998
રૂઠયું ભાગ્ય જીવનમાં જ્યાં અમારું, નામ એમાં તો કોના લેવા
rūṭhayuṁ bhāgya jīvanamāṁ jyāṁ amāruṁ, nāma ēmāṁ tō kōnā lēvā
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1998-08-04
1998-08-04
1998-08-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17497
રૂઠયું ભાગ્ય જીવનમાં જ્યાં અમારું, નામ એમાં તો કોના લેવા
રૂઠયું ભાગ્ય જીવનમાં જ્યાં અમારું, નામ એમાં તો કોના લેવા
બન્યા જગમાં તો સહુ ભાગ્યના તો હાથા, દોષ એમાં કોના તો કાઢવા
હરપળે તો ભલે લેવાતા રહ્યાં શ્વાસો, શ્વાસો લાગ્યા એમાં તો અધૂરાં
રચી ઇમારત, રચ્યા સ્વપ્નો જીવનમાં, થઈ ગયા એમાં એના ચૂરેચૂરા
કંઈક સંબંધો કથળ્યા જીવનમાં, ભાગ્યે તો કર્યા એના લીરેલીરા
ચાલ્યું ના જગમાં કોઈનું ભાગ્ય સામે, બન્યા મન ભલે એમાં અધીરા
સુખશાંતિ સંપત્તિ ગયા જીવનમાંથી સરકી, મૂળ ગોત્યા ના એના જડયા
ધીરજ તણી કસોટી ભાગ્ય લેતું રહ્યું, ટક્યા જે ઘણું એ પામ્યા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
રૂઠયું ભાગ્ય જીવનમાં જ્યાં અમારું, નામ એમાં તો કોના લેવા
બન્યા જગમાં તો સહુ ભાગ્યના તો હાથા, દોષ એમાં કોના તો કાઢવા
હરપળે તો ભલે લેવાતા રહ્યાં શ્વાસો, શ્વાસો લાગ્યા એમાં તો અધૂરાં
રચી ઇમારત, રચ્યા સ્વપ્નો જીવનમાં, થઈ ગયા એમાં એના ચૂરેચૂરા
કંઈક સંબંધો કથળ્યા જીવનમાં, ભાગ્યે તો કર્યા એના લીરેલીરા
ચાલ્યું ના જગમાં કોઈનું ભાગ્ય સામે, બન્યા મન ભલે એમાં અધીરા
સુખશાંતિ સંપત્તિ ગયા જીવનમાંથી સરકી, મૂળ ગોત્યા ના એના જડયા
ધીરજ તણી કસોટી ભાગ્ય લેતું રહ્યું, ટક્યા જે ઘણું એ પામ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rūṭhayuṁ bhāgya jīvanamāṁ jyāṁ amāruṁ, nāma ēmāṁ tō kōnā lēvā
banyā jagamāṁ tō sahu bhāgyanā tō hāthā, dōṣa ēmāṁ kōnā tō kāḍhavā
harapalē tō bhalē lēvātā rahyāṁ śvāsō, śvāsō lāgyā ēmāṁ tō adhūrāṁ
racī imārata, racyā svapnō jīvanamāṁ, thaī gayā ēmāṁ ēnā cūrēcūrā
kaṁīka saṁbaṁdhō kathalyā jīvanamāṁ, bhāgyē tō karyā ēnā līrēlīrā
cālyuṁ nā jagamāṁ kōīnuṁ bhāgya sāmē, banyā mana bhalē ēmāṁ adhīrā
sukhaśāṁti saṁpatti gayā jīvanamāṁthī sarakī, mūla gōtyā nā ēnā jaḍayā
dhīraja taṇī kasōṭī bhāgya lētuṁ rahyuṁ, ṭakyā jē ghaṇuṁ ē pāmyā
|
|