Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 261 | Date: 07-Nov-1985
શૂન્યમાંથી સૃષ્ટિ સરજી, સૃષ્ટિ સરજે શૂન્યમાં રે
Śūnyamāṁthī sr̥ṣṭi sarajī, sr̥ṣṭi sarajē śūnyamāṁ rē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 261 | Date: 07-Nov-1985

શૂન્યમાંથી સૃષ્ટિ સરજી, સૃષ્ટિ સરજે શૂન્યમાં રે

  No Audio

śūnyamāṁthī sr̥ṣṭi sarajī, sr̥ṣṭi sarajē śūnyamāṁ rē

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1985-11-07 1985-11-07 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1750 શૂન્યમાંથી સૃષ્ટિ સરજી, સૃષ્ટિ સરજે શૂન્યમાં રે શૂન્યમાંથી સૃષ્ટિ સરજી, સૃષ્ટિ સરજે શૂન્યમાં રે

કર્મો તારાં જ્યારે શૂન્ય થાય, મુક્ત ત્યારે તું રહે

અંકને જાણવો સહેલ છે, શૂન્યને સમજવું મુશ્કેલ છે

મન શૂન્ય થાતાં, શૂન્ય રહેતાં મનનો ત્યાં લય છે

અગણિત અંકમાંથી એ અંક જાતાં, શૂન્ય ત્યાં તો રહે છે

પ્રભુમાંથી સૃષ્ટિ થાતાં, એમાં સૃષ્ટિ સમાતાં, શૂન્ય રહે છે

વિચારોનાં વલયો રચાતાં, શાંત થાતાં, ત્યાં મૌન રહે છે

મૌનની પરિભાષા, શૂન્યની પરિભાષામાં સામ્ય રહેલ છે

કર્મફળ પ્રભુને સોંપતાં, કર્મફળ ત્યાં અટકી પડે છે

શેષ કર્મો ભોગવતાં, કર્મ ત્યાં અટકી પડે છે

કર્મો શૂન્ય થાતાં, માનવી કર્મથી મુક્ત બને છે

મુક્તિની પરિભાષા, ને શૂન્યની પરિભાષામાં શું ફરક રહે છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śūnyamāṁthī sr̥ṣṭi sarajī, sr̥ṣṭi sarajē śūnyamāṁ rē

karmō tārāṁ jyārē śūnya thāya, mukta tyārē tuṁ rahē

aṁkanē jāṇavō sahēla chē, śūnyanē samajavuṁ muśkēla chē

mana śūnya thātāṁ, śūnya rahētāṁ mananō tyāṁ laya chē

agaṇita aṁkamāṁthī ē aṁka jātāṁ, śūnya tyāṁ tō rahē chē

prabhumāṁthī sr̥ṣṭi thātāṁ, ēmāṁ sr̥ṣṭi samātāṁ, śūnya rahē chē

vicārōnāṁ valayō racātāṁ, śāṁta thātāṁ, tyāṁ mauna rahē chē

maunanī paribhāṣā, śūnyanī paribhāṣāmāṁ sāmya rahēla chē

karmaphala prabhunē sōṁpatāṁ, karmaphala tyāṁ aṭakī paḍē chē

śēṣa karmō bhōgavatāṁ, karma tyāṁ aṭakī paḍē chē

karmō śūnya thātāṁ, mānavī karmathī mukta banē chē

muktinī paribhāṣā, nē śūnyanī paribhāṣāmāṁ śuṁ pharaka rahē chē
English Explanation Increase Font Decrease Font

Here kakaji mentions about the karma and its relation with Zero-

The universe has evolved from nothing, the universe evolves from nothing

When your karma become zero, then you will be released

It is easy to know and understand the numbers but it is difficult to understand zero

When the mind becomes Zero , the zero remains in the mind

When out of many numbers one number is removed, yet the Zero still remains there

The universe is created from God the universe resides inside, only zero remains

When the flow of thoughts are created and when everything remains calm, only silence prevails

The language of silence and the language of zero are similar to each other

When the result of the karma is surrendered to God, the result of Karma stops there

When the remaining karma results are endured, the result of karma stops there

When the karma becomes zero, the human being becomes free from karma

The language of freedom and the language of Zero are two different things.
Scan Image

Gujarati Bhajan no. 261 by Satguru Devendra Ghia - Kaka
First...259260261...Last