Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7516 | Date: 05-Aug-1998
સૂનું રે સૂનું, સૂનું રે સૂનું, મનમંદિર મારું પ્રભુ છે સૂનું તારા વિના
Sūnuṁ rē sūnuṁ, sūnuṁ rē sūnuṁ, manamaṁdira māruṁ prabhu chē sūnuṁ tārā vinā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 7516 | Date: 05-Aug-1998

સૂનું રે સૂનું, સૂનું રે સૂનું, મનમંદિર મારું પ્રભુ છે સૂનું તારા વિના

  Audio

sūnuṁ rē sūnuṁ, sūnuṁ rē sūnuṁ, manamaṁdira māruṁ prabhu chē sūnuṁ tārā vinā

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1998-08-05 1998-08-05 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17503 સૂનું રે સૂનું, સૂનું રે સૂનું, મનમંદિર મારું પ્રભુ છે સૂનું તારા વિના સૂનું રે સૂનું, સૂનું રે સૂનું, મનમંદિર મારું પ્રભુ છે સૂનું તારા વિના

ઉજવું ઉત્સવ આનંદથી ક્યાંથી એમા તો કોના (2)

નયનો શોધે, હૈયું તો જુએ રાહ તમારી, છે મંદિર સુના તમારા વિના

આવી આવી જાવ છો છટકી, અજવાળા એમાં તો ના પથરાયા

મનમંદિરના તોએ અંધારા, ઉલેચશે કોણ એને તો તમારા વિના

રહેશે મૂર્તિ જો મારી, બહારની બહાર, પૂજન એમાં મારે કોના કરવા

દિલના ભાવો મનની વાતો, કોના ચરણે મારે એને તો ધરવા

દિલના ઉમંગો ને મનના તરંગો, મારે કોની સંગે મહાલવા
https://www.youtube.com/watch?v=RiN21BAU_88
View Original Increase Font Decrease Font

સૂનું રે સૂનું, સૂનું રે સૂનું, મનમંદિર મારું પ્રભુ છે સૂનું તારા વિના

ઉજવું ઉત્સવ આનંદથી ક્યાંથી એમા તો કોના (2)

નયનો શોધે, હૈયું તો જુએ રાહ તમારી, છે મંદિર સુના તમારા વિના

આવી આવી જાવ છો છટકી, અજવાળા એમાં તો ના પથરાયા

મનમંદિરના તોએ અંધારા, ઉલેચશે કોણ એને તો તમારા વિના

રહેશે મૂર્તિ જો મારી, બહારની બહાર, પૂજન એમાં મારે કોના કરવા

દિલના ભાવો મનની વાતો, કોના ચરણે મારે એને તો ધરવા

દિલના ઉમંગો ને મનના તરંગો, મારે કોની સંગે મહાલવા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sūnuṁ rē sūnuṁ, sūnuṁ rē sūnuṁ, manamaṁdira māruṁ prabhu chē sūnuṁ tārā vinā

ujavuṁ utsava ānaṁdathī kyāṁthī ēmā tō kōnā (2)

nayanō śōdhē, haiyuṁ tō juē rāha tamārī, chē maṁdira sunā tamārā vinā

āvī āvī jāva chō chaṭakī, ajavālā ēmāṁ tō nā patharāyā

manamaṁdiranā tōē aṁdhārā, ulēcaśē kōṇa ēnē tō tamārā vinā

rahēśē mūrti jō mārī, bahāranī bahāra, pūjana ēmāṁ mārē kōnā karavā

dilanā bhāvō mananī vātō, kōnā caraṇē mārē ēnē tō dharavā

dilanā umaṁgō nē mananā taraṁgō, mārē kōnī saṁgē mahālavā
Scan Image

Gujarati Bhajan no. 7516 by Satguru Devendra Ghia - Kaka
First...751375147515...Last