Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7520 | Date: 08-Aug-1998
શોભે છે શિકાયત કોઈ મુખથી, પણ સ્થાન જોયા વિના શિકાયત ના કરાય
Śōbhē chē śikāyata kōī mukhathī, paṇa sthāna jōyā vinā śikāyata nā karāya

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7520 | Date: 08-Aug-1998

શોભે છે શિકાયત કોઈ મુખથી, પણ સ્થાન જોયા વિના શિકાયત ના કરાય

  Audio

śōbhē chē śikāyata kōī mukhathī, paṇa sthāna jōyā vinā śikāyata nā karāya

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-08-08 1998-08-08 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17507 શોભે છે શિકાયત કોઈ મુખથી, પણ સ્થાન જોયા વિના શિકાયત ના કરાય શોભે છે શિકાયત કોઈ મુખથી, પણ સ્થાન જોયા વિના શિકાયત ના કરાય

હશે શિકાયતમાં સત્ય ભલે ભારોભાર, તોયે શિકાયત સ્થાન જોયા વિના ના કરાય

સમયનો સંગ લઈ લઈને, કરશો જે શિકાયત, તો એ શિકાયત ફળ આપી જાય

પડશે સમજ્વા રસ્તા શિકાયતના, નાદાનિયતભર્યા ઉપયોગ એના ના કરાય

હર આંગણામાં શિકાયત કાંઈ શોભે નહીં, શિકાયત વિનાનું આંગણું મળશે ના ક્યાંય

પડશે કરવો સામનો જીવનમાં સદાય, શિકાયતની આદત તેથી ના પડાય

હશે ભર્યો પ્રેમ કે તિરસ્કાર, એમાં પણ શિકાયત જીવનમાં એ તો શિકાયત કહેવાય

શિકાયત વિનાનો દિવસ જાતો નથી ખાલી, જીવનમાં ઊચું સ્થાન એને ના દેવાય

હરેક પ્રકારની છે શિકાયત જીવનમાં, જીવનમાં શિકાયત તો સમજીને થાય

શિકાયત વિનાનું જીવન ભલે લાગે સૂનું, શિકાયતને જીવનમાં દૂર રાખો સદાય
https://www.youtube.com/watch?v=3DU66l9KQTU
View Original Increase Font Decrease Font

શોભે છે શિકાયત કોઈ મુખથી, પણ સ્થાન જોયા વિના શિકાયત ના કરાય

હશે શિકાયતમાં સત્ય ભલે ભારોભાર, તોયે શિકાયત સ્થાન જોયા વિના ના કરાય

સમયનો સંગ લઈ લઈને, કરશો જે શિકાયત, તો એ શિકાયત ફળ આપી જાય

પડશે સમજ્વા રસ્તા શિકાયતના, નાદાનિયતભર્યા ઉપયોગ એના ના કરાય

હર આંગણામાં શિકાયત કાંઈ શોભે નહીં, શિકાયત વિનાનું આંગણું મળશે ના ક્યાંય

પડશે કરવો સામનો જીવનમાં સદાય, શિકાયતની આદત તેથી ના પડાય

હશે ભર્યો પ્રેમ કે તિરસ્કાર, એમાં પણ શિકાયત જીવનમાં એ તો શિકાયત કહેવાય

શિકાયત વિનાનો દિવસ જાતો નથી ખાલી, જીવનમાં ઊચું સ્થાન એને ના દેવાય

હરેક પ્રકારની છે શિકાયત જીવનમાં, જીવનમાં શિકાયત તો સમજીને થાય

શિકાયત વિનાનું જીવન ભલે લાગે સૂનું, શિકાયતને જીવનમાં દૂર રાખો સદાય

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

śōbhē chē śikāyata kōī mukhathī, paṇa sthāna jōyā vinā śikāyata nā karāya

haśē śikāyatamāṁ satya bhalē bhārōbhāra, tōyē śikāyata sthāna jōyā vinā nā karāya

samayanō saṁga laī laīnē, karaśō jē śikāyata, tō ē śikāyata phala āpī jāya

paḍaśē samajvā rastā śikāyatanā, nādāniyatabharyā upayōga ēnā nā karāya

hara āṁgaṇāmāṁ śikāyata kāṁī śōbhē nahīṁ, śikāyata vinānuṁ āṁgaṇuṁ malaśē nā kyāṁya

paḍaśē karavō sāmanō jīvanamāṁ sadāya, śikāyatanī ādata tēthī nā paḍāya

haśē bharyō prēma kē tiraskāra, ēmāṁ paṇa śikāyata jīvanamāṁ ē tō śikāyata kahēvāya

śikāyata vinānō divasa jātō nathī khālī, jīvanamāṁ ūcuṁ sthāna ēnē nā dēvāya

harēka prakāranī chē śikāyata jīvanamāṁ, jīvanamāṁ śikāyata tō samajīnē thāya

śikāyata vinānuṁ jīvana bhalē lāgē sūnuṁ, śikāyatanē jīvanamāṁ dūra rākhō sadāya
Scan Image

Gujarati Bhajan no. 7520 by Satguru Devendra Ghia - Kaka

First...751675177518...Last