1998-08-10
1998-08-10
1998-08-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17508
કરવા ચાહે છે ભાગ્ય મને જેવો, જીવનમાં એવું મારે થાવું નથી

બનવા ચાહું છું જેવો બનવા હું, ભાગ્ય મને એવો બનવા દેતું નથી
ઘર ઘરની તો છે આ રામાયણ, તોય રામ મારો મારામાં જાગ્યો નથી
રચાતું રહ્યું છે મહાભારત જીવનમાં, કૃષ્ણ સારથી મારા બન્યા નથી
હરપળે રહ્યો છું હિંસાઓ કરતો, મહાવીર મારામાં જ્યાં વસ્યા નથી
રહ્યો છું શક્તિપૂજક જીવનભર, અશક્તિની બૂમો પાડયા વિના રહ્યો નથી
કામ અને કામનાઓથી લપેટાતો રહ્યો, હનુમાન મારામાં જ્યાં વસ્યા નથી
કર્મે કર્મે રહ્યો જીવનમાં તો કુંવારો, ભાગ્ય હૈયાંમાં જ્યાં વસ્યું નથી
દુઃખદર્દના જીવનમાં સંભારણા છે ઝાઝા, સુખ સંભારણા ગોત્યા જડતા નથી
છે વિશ્વાસ પ્રભુ મને તમારામાં, જીવનમાં તમારા દર્શન તોયે થયા નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karavā cāhē chē bhāgya manē jēvō, jīvanamāṁ ēvuṁ mārē thāvuṁ nathī
banavā cāhuṁ chuṁ jēvō banavā huṁ, bhāgya manē ēvō banavā dētuṁ nathī
ghara gharanī tō chē ā rāmāyaṇa, tōya rāma mārō mārāmāṁ jāgyō nathī
racātuṁ rahyuṁ chē mahābhārata jīvanamāṁ, kr̥ṣṇa sārathī mārā banyā nathī
harapalē rahyō chuṁ hiṁsāō karatō, mahāvīra mārāmāṁ jyāṁ vasyā nathī
rahyō chuṁ śaktipūjaka jīvanabhara, aśaktinī būmō pāḍayā vinā rahyō nathī
kāma anē kāmanāōthī lapēṭātō rahyō, hanumāna mārāmāṁ jyāṁ vasyā nathī
karmē karmē rahyō jīvanamāṁ tō kuṁvārō, bhāgya haiyāṁmāṁ jyāṁ vasyuṁ nathī
duḥkhadardanā jīvanamāṁ saṁbhāraṇā chē jhājhā, sukha saṁbhāraṇā gōtyā jaḍatā nathī
chē viśvāsa prabhu manē tamārāmāṁ, jīvanamāṁ tamārā darśana tōyē thayā nathī
|
|