Hymn No. 7522 | Date: 10-Aug-1998
મનને તું મેલું કરતો ના, મનને મેલું તો તું કરતો ના
mananē tuṁ mēluṁ karatō nā, mananē mēluṁ tō tuṁ karatō nā
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1998-08-10
1998-08-10
1998-08-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17509
મનને તું મેલું કરતો ના, મનને મેલું તો તું કરતો ના
મનને તું મેલું કરતો ના, મનને મેલું તો તું કરતો ના
મન થયું જ્યાં, તારું તો મેલું, જીવન ઊજળું ત્યાં રહેશે ના
દુઃખદર્દના ધાડા, જીવનમાં ત્યાં ધસી આવ્યા વિના રહેશે ના
મન થાશે તો જ્યાં મેલું, જીવનમાં સાચું ત્યાં સમજાશે ના
અંધાધૂંધીની આંધી જીવનમાં ત્યાં આવ્યા વિના રહેશે ના
મન થયું જ્યાં મેલું, જીવન ઉપર પાણી ફર્યા વિના રહેશે ના
મન થયું જ્યા મેલું, વિચારોને મેલું કર્યા વિના રહેશે ના
વિચાર થયા જીવનમાં જ્યાં મેલાં, વિનાશ નોતર્યા વિના રહેશે ના
વિશુદ્ધતા મનની છે જીવન સાધના, એ સાધ્યા વિના રહેતો ના
બન્યું વિશુદ્ધ મન જેનું જ્યાં, હૈયું વિશુદ્ધ થયા વિના રહેશે ના
https://www.youtube.com/watch?v=i7f_n8z2Y3c
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મનને તું મેલું કરતો ના, મનને મેલું તો તું કરતો ના
મન થયું જ્યાં, તારું તો મેલું, જીવન ઊજળું ત્યાં રહેશે ના
દુઃખદર્દના ધાડા, જીવનમાં ત્યાં ધસી આવ્યા વિના રહેશે ના
મન થાશે તો જ્યાં મેલું, જીવનમાં સાચું ત્યાં સમજાશે ના
અંધાધૂંધીની આંધી જીવનમાં ત્યાં આવ્યા વિના રહેશે ના
મન થયું જ્યાં મેલું, જીવન ઉપર પાણી ફર્યા વિના રહેશે ના
મન થયું જ્યા મેલું, વિચારોને મેલું કર્યા વિના રહેશે ના
વિચાર થયા જીવનમાં જ્યાં મેલાં, વિનાશ નોતર્યા વિના રહેશે ના
વિશુદ્ધતા મનની છે જીવન સાધના, એ સાધ્યા વિના રહેતો ના
બન્યું વિશુદ્ધ મન જેનું જ્યાં, હૈયું વિશુદ્ધ થયા વિના રહેશે ના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mananē tuṁ mēluṁ karatō nā, mananē mēluṁ tō tuṁ karatō nā
mana thayuṁ jyāṁ, tāruṁ tō mēluṁ, jīvana ūjaluṁ tyāṁ rahēśē nā
duḥkhadardanā dhāḍā, jīvanamāṁ tyāṁ dhasī āvyā vinā rahēśē nā
mana thāśē tō jyāṁ mēluṁ, jīvanamāṁ sācuṁ tyāṁ samajāśē nā
aṁdhādhūṁdhīnī āṁdhī jīvanamāṁ tyāṁ āvyā vinā rahēśē nā
mana thayuṁ jyāṁ mēluṁ, jīvana upara pāṇī pharyā vinā rahēśē nā
mana thayuṁ jyā mēluṁ, vicārōnē mēluṁ karyā vinā rahēśē nā
vicāra thayā jīvanamāṁ jyāṁ mēlāṁ, vināśa nōtaryā vinā rahēśē nā
viśuddhatā mananī chē jīvana sādhanā, ē sādhyā vinā rahētō nā
banyuṁ viśuddha mana jēnuṁ jyāṁ, haiyuṁ viśuddha thayā vinā rahēśē nā
|