1998-08-17
1998-08-17
1998-08-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17520
જગને ચલાવે છે તો પ્રભુ, તારા જગને તો તું નચાવે છે
જગને ચલાવે છે તો પ્રભુ, તારા જગને તો તું નચાવે છે
રાખ્યું છે બધું ભર્યું ભર્યું જગમાં, ના બાકી કાંઈ રાખ્યું છે
ખોઈ રહેમદિલી માનવ હૈયું, પ્રભુની નિયતમાં શંકા ઊઠાવે છે
હસતો ખેલતો માનવ, પ્રિય છે પ્રભુને, ખોળે એને એ રમાડે છે
એના આનંદમાં કરવા ઉમેરો, એ સહુને રાસ રમાડે છે
ભૂલ્યા મારા તારાના ભેદ જીવનમાં,એને પોતાના બનાવે છે
સુખના સાધન છે પ્રભુ પાસે પૂરા, મળશે એને જે અપનાવે છે
માયા લગાડે જે હૈયે, પ્રભુ ના એને તો ગળે લગાડે છે
દુઃખ નચાવે સહુને જીવનમાં, ના ભક્તને એ નચાવે છે
પ્રભુ પ્રેમ છે દિવ્ય ઔષધ જીવનમાં, હોય કૃપા તો એ પામે છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jaganē calāvē chē tō prabhu, tārā jaganē tō tuṁ nacāvē chē
rākhyuṁ chē badhuṁ bharyuṁ bharyuṁ jagamāṁ, nā bākī kāṁī rākhyuṁ chē
khōī rahēmadilī mānava haiyuṁ, prabhunī niyatamāṁ śaṁkā ūṭhāvē chē
hasatō khēlatō mānava, priya chē prabhunē, khōlē ēnē ē ramāḍē chē
ēnā ānaṁdamāṁ karavā umērō, ē sahunē rāsa ramāḍē chē
bhūlyā mārā tārānā bhēda jīvanamāṁ,ēnē pōtānā banāvē chē
sukhanā sādhana chē prabhu pāsē pūrā, malaśē ēnē jē apanāvē chē
māyā lagāḍē jē haiyē, prabhu nā ēnē tō galē lagāḍē chē
duḥkha nacāvē sahunē jīvanamāṁ, nā bhaktanē ē nacāvē chē
prabhu prēma chē divya auṣadha jīvanamāṁ, hōya kr̥pā tō ē pāmē chē
|
|