Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7558 | Date: 26-Aug-1998
રાખ્યો છે જગનો ભાર, જગમાં તો નાથે પોતાના શિરે
Rākhyō chē jaganō bhāra, jagamāṁ tō nāthē pōtānā śirē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 7558 | Date: 26-Aug-1998

રાખ્યો છે જગનો ભાર, જગમાં તો નાથે પોતાના શિરે

  No Audio

rākhyō chē jaganō bhāra, jagamāṁ tō nāthē pōtānā śirē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1998-08-26 1998-08-26 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17545 રાખ્યો છે જગનો ભાર, જગમાં તો નાથે પોતાના શિરે રાખ્યો છે જગનો ભાર, જગમાં તો નાથે પોતાના શિરે

ગાડા નીચેનો કૂતરો (2) જગમાં તો તું શાને બને

સમજે છે તું કર્તા તને, તારા જીવનનો, કર્મોને શાને વીસરે

ભાગ્યે દીધું સુખદુઃખ જીવનમાં,ભાગ્યને શાને તું ભૂલે

નથી મન જ્યાં હાથમાં તારું, નાચ્યો જગમાં જેમ એ નચાવે

દુઃખદર્દની ગલીઓમાં રહ્યો ફરતોને ફરતો, દુઃખનું કારણ ના શોધે

જગની સુખસંપત્તિ છે પ્રભુની માલિક, તને તું એનો શાને ગણે

છે જગસંપત્તિ પ્રભુની, દે છે જ્યાં અન્યને, દાની તને તું શાને ગણે

સંબંધો બંધાયા, તૂટયા જીવનમાં થયું, બધું એ કર્મોને આધારે

થયું નથી જગમાં કાંઈ તારું ધાર્યું, ગાડા નીચેનો કૂતરો તું શાને બને
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rākhyō chē jaganō bhāra, jagamāṁ tō nāthē pōtānā śirē

gāḍā nīcēnō kūtarō (2) jagamāṁ tō tuṁ śānē banē

samajē chē tuṁ kartā tanē, tārā jīvananō, karmōnē śānē vīsarē

bhāgyē dīdhuṁ sukhaduḥkha jīvanamāṁ,bhāgyanē śānē tuṁ bhūlē

nathī mana jyāṁ hāthamāṁ tāruṁ, nācyō jagamāṁ jēma ē nacāvē

duḥkhadardanī galīōmāṁ rahyō pharatōnē pharatō, duḥkhanuṁ kāraṇa nā śōdhē

jaganī sukhasaṁpatti chē prabhunī mālika, tanē tuṁ ēnō śānē gaṇē

chē jagasaṁpatti prabhunī, dē chē jyāṁ anyanē, dānī tanē tuṁ śānē gaṇē

saṁbaṁdhō baṁdhāyā, tūṭayā jīvanamāṁ thayuṁ, badhuṁ ē karmōnē ādhārē

thayuṁ nathī jagamāṁ kāṁī tāruṁ dhāryuṁ, gāḍā nīcēnō kūtarō tuṁ śānē banē
Scan Image

Gujarati Bhajan no. 7558 by Satguru Devendra Ghia - Kaka
First...755575567557...Last