1998-09-02
1998-09-02
1998-09-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17558
જગમાં જીવનનો પ્રવાહ સમજી, જીવનમાં જરી નમી જાજો
જગમાં જીવનનો પ્રવાહ સમજી, જીવનમાં જરી નમી જાજો
થઇ જાય પસાર પ્રવાહ જીવનમાં જ્યાં પાછા ઊભા થઈ જાજો
જીવનમાં આગ્રહી ભલે બનજો, દૂરાગ્રહી તો ના રહેજો
જગમાં સહુનો તો વિશ્વાસ જીતી વિશ્વાસ પ્રભુનો તો જીતજો
દુઃખદર્દને જીવનની હકીકત સમજી, ના દીવાના એમાં બનજો
જગમાં જીવનની ઈમારતનો પાયો તો મજબુત કરજો
દુઃખદર્દનું પુરાણ જ્યાં ને ત્યાં, ના કરતા રહેજો
છે જ્યાં દિલ તો તમારું, કાબૂમાં તમારા તો એને રાખજો
જીવવું હોય જો તમારી રીતે, જોઈતી શક્તિ તમારી ઊભી કરજો
મળશે જગમાં દોસ્તને દુશ્મન, જગમાં જોઈતા તમે ગોતી લેજો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jagamāṁ jīvananō pravāha samajī, jīvanamāṁ jarī namī jājō
thai jāya pasāra pravāha jīvanamāṁ jyāṁ pāchā ūbhā thaī jājō
jīvanamāṁ āgrahī bhalē banajō, dūrāgrahī tō nā rahējō
jagamāṁ sahunō tō viśvāsa jītī viśvāsa prabhunō tō jītajō
duḥkhadardanē jīvananī hakīkata samajī, nā dīvānā ēmāṁ banajō
jagamāṁ jīvananī īmāratanō pāyō tō majabuta karajō
duḥkhadardanuṁ purāṇa jyāṁ nē tyāṁ, nā karatā rahējō
chē jyāṁ dila tō tamāruṁ, kābūmāṁ tamārā tō ēnē rākhajō
jīvavuṁ hōya jō tamārī rītē, jōītī śakti tamārī ūbhī karajō
malaśē jagamāṁ dōstanē duśmana, jagamāṁ jōītā tamē gōtī lējō
|
|