Hymn No. 7581 | Date: 08-Sep-1998
તારી આંખોમાં રે માડી, એવું મેં શું જોયું, મનડું મારું એમાં ખોવાઈ ગયું
tārī āṁkhōmāṁ rē māḍī, ēvuṁ mēṁ śuṁ jōyuṁ, manaḍuṁ māruṁ ēmāṁ khōvāī gayuṁ
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1998-09-08
1998-09-08
1998-09-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17568
તારી આંખોમાં રે માડી, એવું મેં શું જોયું, મનડું મારું એમાં ખોવાઈ ગયું
તારી આંખોમાં રે માડી, એવું મેં શું જોયું, મનડું મારું એમાં ખોવાઈ ગયું
ઊછળતા ને ઊછળતા, પ્રેમના મોજાઓ નિરખી, મનડું મારું એમાં તો ખોવાઈ ગયું
ભૂલ્યો હું તો જગનું ભાન મારું, ભાન બધું જ્યાં તને તો સોંપાઈ ગયું
મારી જનમોજનમની સ્મૃતિ એમાં ગોતું, મનડું મારું એમાં તો ખોવાઈ ગયું
કદી એમાં અંધારું, કદી એમાં અજવાળું, તારા બંને એ રૂપોના દર્શન એમાં કરું
પ્રેમનો ઘૂઘવતો સાગર એમાં દીઠો, એના ગુંજનમાં તો ભાન મારું લૂંટાઈ ગયું
તર્કના મોજા શાંત થાતા નીરખું, પ્રેમ સલીલા આંખોમાં નીતરતી દેખું
દુઃખદર્દનો પ્રવેશ બંધ એમાં તો દેખું, સુખનો સાગર ઊછળતો તો દેખું
અજાણ્યા પણું ગયું મારું તણાઈ, એમાં તો મારું ને મારું ધામ દેખું
મારા દિલની દુનિયાનો કિનારો દેખું, મંઝિલ જીવનની મારી એમાં દેખું
https://www.youtube.com/watch?v=0MAnzL8EFmQ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
તારી આંખોમાં રે માડી, એવું મેં શું જોયું, મનડું મારું એમાં ખોવાઈ ગયું
ઊછળતા ને ઊછળતા, પ્રેમના મોજાઓ નિરખી, મનડું મારું એમાં તો ખોવાઈ ગયું
ભૂલ્યો હું તો જગનું ભાન મારું, ભાન બધું જ્યાં તને તો સોંપાઈ ગયું
મારી જનમોજનમની સ્મૃતિ એમાં ગોતું, મનડું મારું એમાં તો ખોવાઈ ગયું
કદી એમાં અંધારું, કદી એમાં અજવાળું, તારા બંને એ રૂપોના દર્શન એમાં કરું
પ્રેમનો ઘૂઘવતો સાગર એમાં દીઠો, એના ગુંજનમાં તો ભાન મારું લૂંટાઈ ગયું
તર્કના મોજા શાંત થાતા નીરખું, પ્રેમ સલીલા આંખોમાં નીતરતી દેખું
દુઃખદર્દનો પ્રવેશ બંધ એમાં તો દેખું, સુખનો સાગર ઊછળતો તો દેખું
અજાણ્યા પણું ગયું મારું તણાઈ, એમાં તો મારું ને મારું ધામ દેખું
મારા દિલની દુનિયાનો કિનારો દેખું, મંઝિલ જીવનની મારી એમાં દેખું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārī āṁkhōmāṁ rē māḍī, ēvuṁ mēṁ śuṁ jōyuṁ, manaḍuṁ māruṁ ēmāṁ khōvāī gayuṁ
ūchalatā nē ūchalatā, prēmanā mōjāō nirakhī, manaḍuṁ māruṁ ēmāṁ tō khōvāī gayuṁ
bhūlyō huṁ tō jaganuṁ bhāna māruṁ, bhāna badhuṁ jyāṁ tanē tō sōṁpāī gayuṁ
mārī janamōjanamanī smr̥ti ēmāṁ gōtuṁ, manaḍuṁ māruṁ ēmāṁ tō khōvāī gayuṁ
kadī ēmāṁ aṁdhāruṁ, kadī ēmāṁ ajavāluṁ, tārā baṁnē ē rūpōnā darśana ēmāṁ karuṁ
prēmanō ghūghavatō sāgara ēmāṁ dīṭhō, ēnā guṁjanamāṁ tō bhāna māruṁ lūṁṭāī gayuṁ
tarkanā mōjā śāṁta thātā nīrakhuṁ, prēma salīlā āṁkhōmāṁ nītaratī dēkhuṁ
duḥkhadardanō pravēśa baṁdha ēmāṁ tō dēkhuṁ, sukhanō sāgara ūchalatō tō dēkhuṁ
ajāṇyā paṇuṁ gayuṁ māruṁ taṇāī, ēmāṁ tō māruṁ nē māruṁ dhāma dēkhuṁ
mārā dilanī duniyānō kinārō dēkhuṁ, maṁjhila jīvananī mārī ēmāṁ dēkhuṁ
|