Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7620 | Date: 04-Oct-1998
એવું તો કેમ બન્યું, એવું તો કેમ બન્યું
Ēvuṁ tō kēma banyuṁ, ēvuṁ tō kēma banyuṁ

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

Hymn No. 7620 | Date: 04-Oct-1998

એવું તો કેમ બન્યું, એવું તો કેમ બન્યું

  No Audio

ēvuṁ tō kēma banyuṁ, ēvuṁ tō kēma banyuṁ

પ્રકૃતિ, લીલા (Nature, Gods play)

1998-10-04 1998-10-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17607 એવું તો કેમ બન્યું, એવું તો કેમ બન્યું એવું તો કેમ બન્યું, એવું તો કેમ બન્યું

એકલતામાં મૂંઝાયા જ્યાં પ્રભુ, વિવિધતાભરી સૃષ્ટિનું સર્જન કર્યું

એકલતામાં ઋષિઓએ વાસ કરી, મહા વિષયોનું ચિંતન કર્યું

અણુએ અણુ રહી ના શક્યા જુદા, આકર્ષણ ઊભું એમાં થયું

એક જ તત્ત્વમાંથી કર્યું અનોખું સર્જન, અણુએ અણુને અણુનું આકર્ષણ રહ્યું

આકાશને ધરતી વચ્ચે માનવનું સર્જન થયું, આકર્ષણ બંનેનુ માનવને રહ્યું

અભિમાનને અહંકારના દોરમાં બાંધ્યો માનવને, જગ એનું એની આસપાસ રહ્યું

અહોભાગ્ય માનવના, સમજશક્તિનું થાણું માનવમાં તો મૂક્યું

અલગતાના મિલનમાંથી થયું માનવનુ સર્જન, મન મિલનનું ગીત ગાતું રહ્યું

એક જ તત્ત્વની વિવિધતામાં મન અટવાયું, મન ત્યાં એમાં મૂંઝાયું

એકત્વના આકર્ષણમાં હૈયું જ્યાં આકર્ષાયું, પ્રભુનું મિલન ત્યાં સર્જાયું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēvuṁ tō kēma banyuṁ, ēvuṁ tō kēma banyuṁ

ēkalatāmāṁ mūṁjhāyā jyāṁ prabhu, vividhatābharī sr̥ṣṭinuṁ sarjana karyuṁ

ēkalatāmāṁ r̥ṣiōē vāsa karī, mahā viṣayōnuṁ ciṁtana karyuṁ

aṇuē aṇu rahī nā śakyā judā, ākarṣaṇa ūbhuṁ ēmāṁ thayuṁ

ēka ja tattvamāṁthī karyuṁ anōkhuṁ sarjana, aṇuē aṇunē aṇunuṁ ākarṣaṇa rahyuṁ

ākāśanē dharatī vaccē mānavanuṁ sarjana thayuṁ, ākarṣaṇa baṁnēnu mānavanē rahyuṁ

abhimānanē ahaṁkāranā dōramāṁ bāṁdhyō mānavanē, jaga ēnuṁ ēnī āsapāsa rahyuṁ

ahōbhāgya mānavanā, samajaśaktinuṁ thāṇuṁ mānavamāṁ tō mūkyuṁ

alagatānā milanamāṁthī thayuṁ mānavanu sarjana, mana milananuṁ gīta gātuṁ rahyuṁ

ēka ja tattvanī vividhatāmāṁ mana aṭavāyuṁ, mana tyāṁ ēmāṁ mūṁjhāyuṁ

ēkatvanā ākarṣaṇamāṁ haiyuṁ jyāṁ ākarṣāyuṁ, prabhunuṁ milana tyāṁ sarjāyuṁ
Scan Image

Gujarati Bhajan no. 7620 by Satguru Devendra Ghia - Kaka
First...761576167617...Last