Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7632 | Date: 11-Oct-1998
જોયું એ તો ના બોલ્યું, બોલ્યું એણે તો ના જોયું
Jōyuṁ ē tō nā bōlyuṁ, bōlyuṁ ēṇē tō nā jōyuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 7632 | Date: 11-Oct-1998

જોયું એ તો ના બોલ્યું, બોલ્યું એણે તો ના જોયું

  No Audio

jōyuṁ ē tō nā bōlyuṁ, bōlyuṁ ēṇē tō nā jōyuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1998-10-11 1998-10-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17619 જોયું એ તો ના બોલ્યું, બોલ્યું એણે તો ના જોયું જોયું એ તો ના બોલ્યું, બોલ્યું એણે તો ના જોયું

ના બોલ્યું ને ના જેણે જોયું, દુઃખ એણે અનુભવ્યું

જોનાર બોલનાર અનુભવનાર બન્યા એક ચિત્ર નવું ઊભું થયું

બની લોલુપ મર્યાદા ચૂક્યું, સમગ્ર તંત્ર એમા તો કથળ્યું

કર્યો વિચાર એકે, કર્યો અમલ બીજાએ, સુખદુઃખ ત્રીજાએ અનુભવ્યું

જન્મ્યા ભાવો હૈયાંમાં, કર્યા પ્રદર્શિત આંખોએ જગ જોતું રહ્યું

વિચારોનું મંથન તો મને કર્યું, ભાવોનું મંથન હૈયાંએ કર્યું

કરવા અમલ એનો, પગ અને હાથ તો ઉત્સુક બન્યું

હૈયાંને જે ગમ્યું, બુદ્ધિએ ના સ્વીકાર્યુ, ઉપાધિ એ બન્યું

નર્કમાં વિશુદ્ધ રહ્યું, ભાવોમાં ખોવાયું, ભક્તિનું એ ઝરણું બન્યું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jōyuṁ ē tō nā bōlyuṁ, bōlyuṁ ēṇē tō nā jōyuṁ

nā bōlyuṁ nē nā jēṇē jōyuṁ, duḥkha ēṇē anubhavyuṁ

jōnāra bōlanāra anubhavanāra banyā ēka citra navuṁ ūbhuṁ thayuṁ

banī lōlupa maryādā cūkyuṁ, samagra taṁtra ēmā tō kathalyuṁ

karyō vicāra ēkē, karyō amala bījāē, sukhaduḥkha trījāē anubhavyuṁ

janmyā bhāvō haiyāṁmāṁ, karyā pradarśita āṁkhōē jaga jōtuṁ rahyuṁ

vicārōnuṁ maṁthana tō manē karyuṁ, bhāvōnuṁ maṁthana haiyāṁē karyuṁ

karavā amala ēnō, paga anē hātha tō utsuka banyuṁ

haiyāṁnē jē gamyuṁ, buddhiē nā svīkāryu, upādhi ē banyuṁ

narkamāṁ viśuddha rahyuṁ, bhāvōmāṁ khōvāyuṁ, bhaktinuṁ ē jharaṇuṁ banyuṁ
Scan Image

Gujarati Bhajan no. 7632 by Satguru Devendra Ghia - Kaka
First...762776287629...Last