Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7642 | Date: 16-Oct-1998
મૂકવા કંઈક માંગણીઓ તારી પાસે પ્રભુ તો મન માગે
Mūkavā kaṁīka māṁgaṇīō tārī pāsē prabhu tō mana māgē

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 7642 | Date: 16-Oct-1998

મૂકવા કંઈક માંગણીઓ તારી પાસે પ્રભુ તો મન માગે

  No Audio

mūkavā kaṁīka māṁgaṇīō tārī pāsē prabhu tō mana māgē

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1998-10-16 1998-10-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17629 મૂકવા કંઈક માંગણીઓ તારી પાસે પ્રભુ તો મન માગે મૂકવા કંઈક માંગણીઓ તારી પાસે પ્રભુ તો મન માગે

માંગણીઓના પૂરમાં મન તણાયું, મૂકવા માંગણીઓ લલચાયે

અનેક માંગણીઓ મનમાં જાગે, કઈ મૂકવા, મન તો એમાં મૂંઝાયે

ઇચ્છાઓને ઇચ્છાઓના પૂરમાં મન રમે, માંગણીઓ તો એમાં વધે

છે પહેલી ઇચ્છા મારી, તારી ઇચ્છાઓ સાથે ઇચ્છાઓ ના ટકરાયે

મારી ઇચ્છા કરવા પૂરી, ના બીજાને તો એ નુકસાન પહોંચાડે

છે માંગણી એટલી મારી, મારી ઇચ્છાઓનું પ્રદર્શન બીજે ક્યાંય ના થાયે

જીવનમાં ઇચ્છા પૂરી થાયે ના થાયે, દુઃખ હૈયાંમાં એનું ના લાગે

ઇચ્છાઓને ઇચ્છાઓની રમતમાં, તને મળવાની ઇચ્છા ના ભુલાયે

છે છેલ્લી ઇચ્છા મારી, જીવનમાં મને કોઈ ઇચ્છાઓ ના જાગે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mūkavā kaṁīka māṁgaṇīō tārī pāsē prabhu tō mana māgē

māṁgaṇīōnā pūramāṁ mana taṇāyuṁ, mūkavā māṁgaṇīō lalacāyē

anēka māṁgaṇīō manamāṁ jāgē, kaī mūkavā, mana tō ēmāṁ mūṁjhāyē

icchāōnē icchāōnā pūramāṁ mana ramē, māṁgaṇīō tō ēmāṁ vadhē

chē pahēlī icchā mārī, tārī icchāō sāthē icchāō nā ṭakarāyē

mārī icchā karavā pūrī, nā bījānē tō ē nukasāna pahōṁcāḍē

chē māṁgaṇī ēṭalī mārī, mārī icchāōnuṁ pradarśana bījē kyāṁya nā thāyē

jīvanamāṁ icchā pūrī thāyē nā thāyē, duḥkha haiyāṁmāṁ ēnuṁ nā lāgē

icchāōnē icchāōnī ramatamāṁ, tanē malavānī icchā nā bhulāyē

chē chēllī icchā mārī, jīvanamāṁ manē kōī icchāō nā jāgē
Scan Image

Gujarati Bhajan no. 7642 by Satguru Devendra Ghia - Kaka
First...763976407641...Last