Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7655 | Date: 26-Oct-1998
ઊડી ઊડી પંખી આકાશે, સાંજ પડે ત્યારે એ પાછું ફરશે
Ūḍī ūḍī paṁkhī ākāśē, sāṁja paḍē tyārē ē pāchuṁ pharaśē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 7655 | Date: 26-Oct-1998

ઊડી ઊડી પંખી આકાશે, સાંજ પડે ત્યારે એ પાછું ફરશે

  No Audio

ūḍī ūḍī paṁkhī ākāśē, sāṁja paḍē tyārē ē pāchuṁ pharaśē

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1998-10-26 1998-10-26 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17642 ઊડી ઊડી પંખી આકાશે, સાંજ પડે ત્યારે એ પાછું ફરશે ઊડી ઊડી પંખી આકાશે, સાંજ પડે ત્યારે એ પાછું ફરશે

ઘરના પ્રેમમાં, મીઠા આરામમાં, થાક એના એમાં ઊતરી જાશે

મળશે ના કોઈ એવું પંખી, વાતે વાતે જે ઘર ત્યજી જાશે

મળશે પ્રેમ તો પંખીને, પંખી ત્યાં તો માળો બાંધશે

એના આધારે રહેલા બાળકને, પહેલાં એ તો ખવરાવશે

એની યાદ તો એને વહેલું વહેલું ઘરે, પાછું વાળશે

માનવ તો છે એવું પંખી, ભૂલી યાદ, બીજી યાદોમાં ખોવાઈ જાશે

યાદે યાદે જીવનમાં એ તો, નિત્ય ઘર બદલતો જાશે

પ્રેમ તો છે પાંખ પંખીની, એના જોરે જોરે પાછું એ આવશે

દુઃખદર્દ છે ભાર પાંખના, ધાર્યું ના ઊડવા એને દેશે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ūḍī ūḍī paṁkhī ākāśē, sāṁja paḍē tyārē ē pāchuṁ pharaśē

gharanā prēmamāṁ, mīṭhā ārāmamāṁ, thāka ēnā ēmāṁ ūtarī jāśē

malaśē nā kōī ēvuṁ paṁkhī, vātē vātē jē ghara tyajī jāśē

malaśē prēma tō paṁkhīnē, paṁkhī tyāṁ tō mālō bāṁdhaśē

ēnā ādhārē rahēlā bālakanē, pahēlāṁ ē tō khavarāvaśē

ēnī yāda tō ēnē vahēluṁ vahēluṁ gharē, pāchuṁ vālaśē

mānava tō chē ēvuṁ paṁkhī, bhūlī yāda, bījī yādōmāṁ khōvāī jāśē

yādē yādē jīvanamāṁ ē tō, nitya ghara badalatō jāśē

prēma tō chē pāṁkha paṁkhīnī, ēnā jōrē jōrē pāchuṁ ē āvaśē

duḥkhadarda chē bhāra pāṁkhanā, dhāryuṁ nā ūḍavā ēnē dēśē
Scan Image

Gujarati Bhajan no. 7655 by Satguru Devendra Ghia - Kaka
First...765176527653...Last