Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 7658 | Date: 28-Oct-1998
નિયંત્રણ છે જ્યાં પોતાના ઉપર પોતાનો પૂરો, બીજાના નિયંત્રણમાં ક્યાંથી રહેશે
Niyaṁtraṇa chē jyāṁ pōtānā upara pōtānō pūrō, bījānā niyaṁtraṇamāṁ kyāṁthī rahēśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 7658 | Date: 28-Oct-1998

નિયંત્રણ છે જ્યાં પોતાના ઉપર પોતાનો પૂરો, બીજાના નિયંત્રણમાં ક્યાંથી રહેશે

  No Audio

niyaṁtraṇa chē jyāṁ pōtānā upara pōtānō pūrō, bījānā niyaṁtraṇamāṁ kyāṁthī rahēśē

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1998-10-28 1998-10-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17645 નિયંત્રણ છે જ્યાં પોતાના ઉપર પોતાનો પૂરો, બીજાના નિયંત્રણમાં ક્યાંથી રહેશે નિયંત્રણ છે જ્યાં પોતાના ઉપર પોતાનો પૂરો, બીજાના નિયંત્રણમાં ક્યાંથી રહેશે

કરે છે હરેક કાર્યો જે સમજી વિચારીને, અવકાશ ભૂલોની તો ત્યાં ઓછી હશે

હરેક દુઃખની ગલીમાંથી, થયા પસાર જેના જીવન, એને દુઃખ ના નવું લાગશે

જીવનના તોફાનોથી ડરતાં રહેશે જે જગમાં, કેમ એ જીવન તો જીવી શકશે

હરકોઈમાં જો ખામીઓને ખામીઓ દેખાશે, સંબંધો તો કેમ એ બાંધી શકશે

પ્રેમ વિના તો ના પ્રીત ટકશે, પ્રેમ વિનાની પ્રીત તો લૂખી લાગશે

ડંખ વિનાનો તો જ્યાં પ્રેમ હશે, ત્યાં બંધન પણ તો મીઠા એ લાગશે

સંબંધોમાં જાગેલી કટુતા તો જીવનમાં, પ્રીત જીવનમાં એને જીરવાવી દેશે

નાજુક પળોની તકલીફોમાંથી નિયંત્રણ જીવનને બહાર એમાંથી કાઢશે

સારી રીતે જીવન જીવવા જગમાં, નિયંત્રણ તો ભાગ પૂરો ભજવશે
View Original Increase Font Decrease Font

નિયંત્રણ છે જ્યાં પોતાના ઉપર પોતાનો પૂરો, બીજાના નિયંત્રણમાં ક્યાંથી રહેશે

કરે છે હરેક કાર્યો જે સમજી વિચારીને, અવકાશ ભૂલોની તો ત્યાં ઓછી હશે

હરેક દુઃખની ગલીમાંથી, થયા પસાર જેના જીવન, એને દુઃખ ના નવું લાગશે

જીવનના તોફાનોથી ડરતાં રહેશે જે જગમાં, કેમ એ જીવન તો જીવી શકશે

હરકોઈમાં જો ખામીઓને ખામીઓ દેખાશે, સંબંધો તો કેમ એ બાંધી શકશે

પ્રેમ વિના તો ના પ્રીત ટકશે, પ્રેમ વિનાની પ્રીત તો લૂખી લાગશે

ડંખ વિનાનો તો જ્યાં પ્રેમ હશે, ત્યાં બંધન પણ તો મીઠા એ લાગશે

સંબંધોમાં જાગેલી કટુતા તો જીવનમાં, પ્રીત જીવનમાં એને જીરવાવી દેશે

નાજુક પળોની તકલીફોમાંથી નિયંત્રણ જીવનને બહાર એમાંથી કાઢશે

સારી રીતે જીવન જીવવા જગમાં, નિયંત્રણ તો ભાગ પૂરો ભજવશે

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

niyaṁtraṇa chē jyāṁ pōtānā upara pōtānō pūrō, bījānā niyaṁtraṇamāṁ kyāṁthī rahēśē

karē chē harēka kāryō jē samajī vicārīnē, avakāśa bhūlōnī tō tyāṁ ōchī haśē

harēka duḥkhanī galīmāṁthī, thayā pasāra jēnā jīvana, ēnē duḥkha nā navuṁ lāgaśē

jīvananā tōphānōthī ḍaratāṁ rahēśē jē jagamāṁ, kēma ē jīvana tō jīvī śakaśē

harakōīmāṁ jō khāmīōnē khāmīō dēkhāśē, saṁbaṁdhō tō kēma ē bāṁdhī śakaśē

prēma vinā tō nā prīta ṭakaśē, prēma vinānī prīta tō lūkhī lāgaśē

ḍaṁkha vinānō tō jyāṁ prēma haśē, tyāṁ baṁdhana paṇa tō mīṭhā ē lāgaśē

saṁbaṁdhōmāṁ jāgēlī kaṭutā tō jīvanamāṁ, prīta jīvanamāṁ ēnē jīravāvī dēśē

nājuka palōnī takalīphōmāṁthī niyaṁtraṇa jīvananē bahāra ēmāṁthī kāḍhaśē

sārī rītē jīvana jīvavā jagamāṁ, niyaṁtraṇa tō bhāga pūrō bhajavaśē
Scan Image

Gujarati Bhajan no. 7658 by Satguru Devendra Ghia - Kaka
First...765476557656...Last